મોદી સરકારનો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય : કેન્દ્ર સરકારે ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓને લઈ મોટો નિર્ણય કર્યો છે. વાત જાણે એમ છે કે, સ્થાનિક મેન્યુફેક્ચરિંગને આગળ વધારવા માટે ગુરુવારે એક સરકારી સૂચના અનુસાર ભારતે તાત્કાલિક અસરથી લેપટોપ, ટેબ્લેટ અને પર્સનલ કમ્પ્યુટર્સની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે.