Money can be withdrawn from ATM without card

હવે કાર્ડ વગર ATM માંથી પૈસા ઉપાડી શકાશે

હવે કાર્ડ વગર ATM માંથી પૈસા ઉપાડી શકાશે : આજના ડિજિટલ અને ટેક્નોલોજીના યુગમાં તમે ડેબિટ કાર્ડ વગર પણ ATM મશીનમાંથી પૈસા ઉપાડી શકો છો. આ માટે તમારે ફક્ત તમારા મોબાઈલની જરૂર છે. આ માટે તમારે ATM કાર્ડની જરૂર નથી. આ બેંકિંગ સેવા ઘણા દિવસોથી ચાલી રહી છે.

Leave a Comment