મમ્મી ને જન્મ દિવસની શુભકામના। Mother Birthday Whishes in Gujarati

Are You Looking For  Mother Birthday Whishes in Gujarati। શું તમે મમ્મી ને જન્મ દિવસની શુભકામના શોધી રહ્યા છો? તો તમને માં ને જન્મ દિવસની શુભેકચ્છા પટાવવા તમારા મિત્ર કે સાગા સંબન્ધિને મદદ રૂપ થશે. Mom Birthday Whishes in Gujarati

Happy Birthday Whishes in Gujarati :  Here we are providing Mom Birthday Whishes in Gujarati. અહીંથી તમને મમ્મી ને  જન્મ દિવસની શુભકામના વિશેની તમામ માહિતી જણાવીશું. Birthday Quotes For Mom In Gujarati, Birthday Wishes For Mummy In Gujarati, મમ્મી ને જન્મદિવસની શુભેચ્છા, મમ્મી ને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવો । જન્મદિવસ ની શુભકામના મમ્મી । મમ્મી વિશે કવિતા । માં નો જન્મદિવસ શુભકામના.

મમ્મી ને જન્મ દિવસની શુભકામના : માતાને જન્મ દિવસની શુભેચ્છાઓ અમે આશા રાખીએ છીએ કે માતા માટેના આ જન્મદિવસના અવતરણો તમને તમારી મમ્મી સાથે શેર કરવામાં અને તેમના જન્મદિવસ પર તેણીને જન્મદિવસની શુભેચ્છાઓ કહેવા માટે મદદરૂપ થશે.

માં ને જન્મ દિવસની શુભેકચ્છા : મિત્રો, આજના લેખમાં આપનું સ્વાગત છે. માતા એક એવી વ્યક્તિ છે જે આંખમાં પ્રેમ દર્શાવ્યા વગર પોતાના બાળકને પ્રેમ કરે છે. અને આવા માતા નો જન્મદિવસની શુભેચ્છા આપવી એ આપણી ફરજ છે.

મમ્મી ને જન્મ દિવસની શુભકામના પાઠવો

આવી રહ્યો છે મમ્મી નો જન્મ દિવસ, તો એક નવા અંદાજ માં તમારા મમ્મી ને જન્મ દિવસની શુભકામના પાઠવો.

દા.ત. તમારા મમ્મીનું નામ Nirali Patel છે તો નીચે આપેલી લિંક ખોલો અને ત્યાં બોક્સ માં નામ લખી GO બટન પર ક્લિક કરો

ત્યાંર બાદ નીચે આપેલ WhatsApp બટન પર ક્લિક કરી જન્મ દિવસનો સંદેશો શેર કરો એટલે તમારા મમ્મીના નામનું કાર્ડ બની જશે.

જન્મ દિવસની શુભકામના પાઠવો

આજકલ આ રીતે સંદેશો પાઠવાની રીત ખુબ જ ટ્રેન્ડ માં છે તો તમે પણ એક વાર ટ્રાય કરો. સામે વાળા વ્યક્તિ ને મજા આવશે.

વિશ કરો, ખુશ કરો.

ગુજરાતીમાં માતાના જન્મ દિવસની શુભકામના પાઠવો

શું તમે મમ્મી ને જન્મ દિવસની શોધી રહ્યાં છો? તમારા માટે મમ્મી ને જન્મ દિવસની પાઠવવા માટે Whatsapp Status, Quotes, Wishes etc, આ પોસ્ટ માં આપ્યું છે. તમે Wish You Mother Happy Birthday મેસેજ તમારા સોશિયલ મીડિયા અને મિત્રો સાથે શેર કરીને તેમની ગુજરાતી માં મમ્મી ને જન્મ દિવસની શુભકામના આપી શકો છો.

મમ્મી ને જન્મ દિવસની શુભકામના પાઠવવવા  અહીં ક્લિક કરો

Mother Birthday Whishes in Gujarati। મમ્મી ને જન્મ દિવસની શુભકામના

Mom Birthday Whishes in Gujarati । મમ્મી ને જન્મ દિવસની શુભકામના
Mom Birthday Whishes in Gujarati । મમ્મી ને જન્મ દિવસની શુભકામના

તમારો પ્રેમ મારી આશા છે
તમારો પ્રેમ મારી માન્યતા છે
અને તમારો પ્રેમ મારું વિશ્વ છે!
હેપી બર્થ ડે માં

આ જગતમાં એક ન્યાયાલય એવુ છે..
જયાં બધા ગુનાઓ માફ થઇ જાય છે.
એ છે માનો ખોળો
દુનિયામાં સર્વશ્રેષ્ઠ મારી માં ને
જન્મ દિવસની શુભકામનાઓ

વિશ્વમાં આવી જ એક અદાલત છે
જ્યાં તમામ ગુનાઓ માફ કરવામાં આવે છે
અને તે “માતાનું હૃદય” છે.
મમ્મી ને જન્મદિવસ ની શુભકામના

મમ્મી ને  જન્મ દિવસની શુભકામના । Birthday Quotes For Mom In Gujarati

મમ્મી ને  જન્મ દિવસની શુભકામના । Birthday Quotes For Mom In Gujarati
મમ્મી ને  જન્મ દિવસની શુભકામના । Birthday Quotes For Mom In Gujarati

મારી પ્રિય માં, હું મારા મનોહર જન્મદિવસ પર
તમારા સુખી જીવન માટે પ્રાર્થના કરું છું!

જુબાન જેની કયારેય બદદુઆ નથી હોતી
બસ એક માં જ છે જે કયારેય ખફા નથી હોતી
હેપ્પી બર્થડે મમ્મી

દુનિયામાં સુખનું સરનામું છે માઁ નો ખોળો,
જ્યાં સ્નેહની ઓટ કદીના આવે એ ખોળો.

આ પણ વાંચો,

પપ્પા ને જન્મદિવસ ની શુભકામના

Birthday Wishes For Mummy In Gujarati । માં ને જન્મ દિવસની શુભેકચ્છા

Birthday Wishes For Mummy In Gujarati । માં ને જન્મ દિવસની શુભેકચ્છા
Birthday Wishes For Mummy In Gujarati । માં ને જન્મ દિવસની શુભેકચ્છા

હું આખી દુનિયાને ભૂલી શકું છું,
પણ મને મારા માતા તરફથી મળેલ પ્રેમ ભૂલી શકતા નથી!
હું તને ખુબ જ પ્રેમ કરું છું!
જન્મદિવસની મમ્મી

જયારે જયારે કાગળ પર લખ્યુ માં તારું નામ
મારી કલમ પણ બોલી ઉઠી થઇ ગયા ચારોધામ
જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ માં

પગને વાગે ઠોકરને મુખ બોલે માઁ,
પીડા થાય શરીરને હૈયું પોકારે માઁ,
રૂંવે – રૂંવે જેનો છે હક વ્હાલી માઁ,
એટલેજ કદાચ ઈશ્વરથી પણ પરે માઁ.

Birthday Wishes for Mother in Gujarati | મમ્મી ને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવો

Birthday Wishes for Mother in Gujarati | મમ્મી ને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવો
Birthday Wishes for Mother in Gujarati | મમ્મી ને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવો

મમ્મી, તમે મારી માતા છો
તમે પણ સારા મિત્ર છો.
તમને જન્મદિન મુબારક ..!

માં, તમે મારા શ્રેષ્ઠ મિત્ર અને મહાન વિશ્વાસુ છો.
જો તમે મારી માં ન હોત તો મારું જીવન સરળ ન હોત!
જન્મદિવસ ની શુભકામના

જીવનનો થાક ઉતરે ખોળે માઁ,
અશ્રુઓ થંભે પાલવ થકી માઁ,
મનને શાંતિ મળે ફરે હાથ માથે માઁ,
ઉદરે હાશકારો મળે જમણ હાથે માઁ,
સ્નેહ પામીયે નિસ્વાર્થ સંગે માઁ.

Mom Birthday Quotes in Gujarati | જન્મદિવસ ની શુભકામના મમ્મી

Mom Birthday Quotes in Gujarati | જન્મદિવસ ની શુભકામના મમ્મી
Mom Birthday Quotes in Gujarati | જન્મદિવસ ની શુભકામના મમ્મી

જેમણે મારી આંગળીઓ પકડી અને
મને ચાલવાનું શીખવ્યું
આવા મારી માતાને જન્મદિવસની શુભેચ્છાઓ ..!

માતા તમે મને અનુભવો છો
કે તમે હંમેશાં મારી આસપાસ હો,
આભાર! અને જન્મદિવસની શુભેચ્છાઓ!

મારી આ દુનિયા માં આટલી બધી શોહરત છે
મારી માં ના જ કારણે છે.
હે ઉપરવાળા શું આપીશ તુ મને
મારા માટે મારી માં જ સૌથી મોટી દોલત છે.

More Information Click Here

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને મમ્મી ને જન્મ દિવસની શુભકામના। Mother Birthday Whishes in Gujarati સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment