Neet UG Cut Off 2024

Neet UG Cut Off 2024

Neet UG Cut Off 2024 :  નમસ્કાર મિત્રો, 5 મે 2024 ના રોજ Neet UG Cut Off 2024 પરીક્ષા લેવામાં આવી હતી. અત્યારે તમામ વિદ્યાર્થીઓના મનમાં એવો પ્રશ્ન થાય છે કે આ વખતે કેટલું કટ ઓફ હશે. તેમજ તમામ વિદ્યાર્થીઓએ પણ જાણવા ઈચ્છે છે કે તેમનું કેટલા નંબર પર સિલેક્શન થશે અને મિનિમમ સિલેક્શન માર્કસ કેટલા હશે ? આજે અમે તમને તમામ જાણકારી આપીશું.