સોનુ ખરીદવા માટે સરકારનો નવો નિયમ : સરકાર દેશના 288 જિલ્લાના હાલના નેટવર્કમાં 56 નવા વિસ્તારો ઉમેરીને ફરજિયાત ગોલ્ડ હોલમાર્કિંગનો વ્યાપ વિસ્તારવા વિચારી રહી છે. એટલે કે, સોનાના ફરજિયાત હોલમાર્કિંગના દાયરામાં ટૂંક સમયમાં વધુ 56 જિલ્લાઓનો સમાવેશ થઈ શકે છે.