Maruti Swift નું નવું મોડલ લોન્ચ : મારુતિ સુઝુકી તેના પોર્ટફોલિયોને સતત અપગ્રેડ કરી રહી છે. કંપનીએ ગયા વર્ષે અલ્ટો, વેગનઆર અને સેલેરિયો જેવી તેની હેચબેક કારને અપગ્રેડ કરી હતી. આ સિવાય કંપની મારુતિ ઈન્વિક્ટો, મારુતિ ગ્રાન્ડ વિટારા જેવા નવા મોડલ પણ લાવી છે.