Please wait...
Video is loading
▶️

New RTO Rules 2024

New RTO Rules 2024

New RTO Rules 2024 : આ નિયમોનો ભંગ કરનારા વાલીઓને કડક સજાનો સામનો કરવો પડી શકે છે, જેમાં ત્રણ વર્ષ સુધીની કેદ અને ₹25,000 સુધીનો દંડ શામેલ છે. ઉપરાંત, સગીરને 25 વર્ષની ઉંમર સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.