રેલ્વેમાં નવા નિયમો જાહેર, દિવસમાં સ્લીપર કોચને જનરલ કોચ બનાવી દેવાનો રેલવેનો આદેશ

રેલ્વેમાં નવા નિયમો જાહેર : ભારતીય રેલવેએ ટ્રેનમાં સ્લીપર કોચને જનરલ કોચ બનાવવાનો મહત્વનો નિર્ણય લીધો છે. જનરલ કોચમાં વધતા મુસાફરોની ટ્રાફિક સમસ્યાને ધ્યાને રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રેલવે મંત્રાલયે ઝોનલ ઓથોરિટીને કહ્યું કે, જનરલ કોચનો બોજ ઘટાડવા મુસાફરોને સ્લીપર કોચમાં પણ જગ્યા આપવામાં આવશે. રેલવે બોર્ડે 21 ઓગસ્ટે આદેશ આપ્યો છે કે, જે ટ્રેનોના સ્લીપર કોચમાં મુસાફરો ઓછા હોય, તેને જનરલ કોચ બનાવી દેવામાં આવે.

રેલ્વેમાં નવા નિયમો જાહેર

લોઅર બર્થ પરના મુસાફરો લાંબા સમયથી ફરિયાદ કરી રહ્યા છે કે મિડલ બર્થના મુસાફરો ઝડપથી સૂઈ જાય છે. જેના કારણે નીચેની સીટ પર બેઠેલા મુસાફરને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ખાસ કરીને દિવસમાં દોડતી ટ્રેનોમાં આમ કરવાનો આદેશ અપાયો છે. આમાંથી એક નિયમ ટ્રેનના સ્લીપર અને એસી કોચમાં સૂવા સાથે પણ સંબંધિત છે. એટલે કે રેલવેએ હવે ટ્રેનોમાં સૂવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

મીડિયા અહેવાલો મુજબ જે ટ્રેનોના સ્લીપર કોચમાં મુસાફરો ઓછા હશે, તે કોચને જનરલ કોચમાં બદલવાની ભલામણ કરવામાં આવશે. આમ કરવાથી રેલવેની આવકમાં પણ વધારો થશે તેમજ નજીકની મુસાફરી કરનારા મુસાફરોને પણ સુવિધા મળશે…

આ નિર્ણયના લીધે આવકમાં થશે વધારો

એક રેલવે અધિકારીએ કહ્યું કે, ટ્રેનના જવાના સમય સુધી જનરલ ક્લાસની ટિકિટો જારી કરવામાં આવે છે, તેનો કોઈ સમયગાળો પણ નથી, તેથી જનરલ કોચમાં ભીડ સર્જાય છે.

તેમણે કહ્યું કે, તમામ કોચમાં સુવિધા મુજબ મુસાફરો બેસાડવાની ક્ષમતા હોય છે, જેમાં ફર્સ્ટ એસીમાં 18થી 23 બર્થ હોય છે… સેકન્ડ એસીમાં 48થી 54, થર્ડ એસીમાં 64થી 72, સ્લીપરમાં 72થી 80 અને જનરલ કોચમાં 90 લોકો મુસાફરી કરી શકે તેવી સુવિધા હોય છે.

જનરલ કોચમાં 180થી વધુ મુસાફરમાં થશે વધારો

જોકે જનરલ કોચમાં સામાન્ય રીતે 180થી પણ વધુ મુસાફરો સફર કરતા હોય છે. રેલવે વધુ આવક મેળવવા થ્રી ટ્રાયર એસી કોચની સંખ્યા વધારી હોવાના કારણે પણ જનરલ કોચમાં ભીડ થવાનું એક કારણ હોઈ શકે. રેલવેને જનરલ કોચ કરતા થ્રી ટાયર એસીથી વધુ રેવન્યૂ મળતી હતી.

જો તમે આનાથી વધુ ઊંઘો છો તો તમારે રેલવે મેન્યુઅલ મુજબ દંડ ભરવો પડી શકે છે. આ ફેરફાર ફક્ત તે જ ટ્રેનોમાં લાગુ થશે જેમાં સૂવાની વ્યવસ્થા છે. આ ફેરફાર લાગુ કરવાનું કારણ મુસાફરોને યોગ્ય આરામ આપવાનું છે.

આ પછી તેણે બર્થ ખાલી કરવી પડશે. જો તમે આ સમય પહેલા કે પછી કોઈ મુસાફરને સૂતો જોશો તો તમે તેની ફરિયાદ અધિકારીઓને કરી શકો છો.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ચાંદ પર જમીન ખરીદનાર સાવધાન! સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujjuonline.in ની મુલાકાત લેવા બગલ આભાર !!

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.