New rules announced in railways

રેલ્વેમાં નવા નિયમો જાહેર, દિવસમાં સ્લીપર કોચને જનરલ કોચ બનાવી દેવાનો રેલવેનો આદેશ

રેલ્વેમાં નવા નિયમો જાહેર : ભારતીય રેલવેએ ટ્રેનમાં સ્લીપર કોચને જનરલ કોચ બનાવવાનો મહત્વનો નિર્ણય લીધો છે. જનરલ કોચમાં વધતા મુસાફરોની ટ્રાફિક સમસ્યાને ધ્યાને રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Leave a Comment