New rules came in the police department

પોલીસ વિભાગમાં આવ્યા નવા નિયમો

પોલીસ વિભાગમાં આવ્યા નવા નિયમો : પોલીસ વિભાગમાં કર્મચારીઓની વ્યસ્ત અને બંદોબસ્ત સતત ચાલતો રહે છે ત્યારે ગુજરાત પોલીસ મહાનિર્દેશકની ઓફિસ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જો કે આ પરિપત્ર હાલ ફક્ત સી.આઈ.ડી ક્રાઇમ અને રેલવેઝમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે જ છે.

Leave a Comment