ST બસમાં સામાન લય જવા માટે આવ્યા નવા નિયમો

ST બસમાં સામાન લય જવા માટે આવ્યા નવા નિયમો : લોકો ફરવા જતા હોય કે પ્રસંગમાં જતા હોય ત્યારે ક્યારેક વધારે પડતો સામાન લઈ જતા હોય છે. અથવા તો લોકો ખરીદી કરવા જાય ત્યારે પણ વધારે સામાન લઈ જતા હોય છે. વિમાન, ટ્રેન, એસટી બસમાં મુસાફરી સાથે લગેજ  લઈ જવાના માટેના નિયમો હોય છે.

એસટી બસમાં પ્રવાસ કરવાના છો તો આટલા નિયમનું પાલન કરવું પડશે. કોઈ પણ લગેજ બેગ કે ઇલેટ્રોનિક સામાન સાથે મૂકીને કે બાજુની સિટ પર મૂકીને લઈ જવા માંગતા હોય તો ચાર્જ આપવો પડે છે.

ST બસમાં સામાન લય જવા માટે આવ્યા નવા નિયમો

જો તમે વિમાનમાં પ્રવાસ કરતા વખતે કેટલી વસ્તુઓ પ્રતિબંધિત છે. પાવર બેંક, લાઈટર, કોપરા એટલે કે સૂકું નાળિયેર, વધારાની બેટરી, ઇ સિગારેટ સાથે લઈ જઈ શકતા નથી. આ સાથે એસટી નિગમના પણ બસમાં સામાન લઇ જવામા માટેના કેટલાક નિયમો છે.

એસટી બસમાં પ્રવાસ કરવાના છો તો આટલા નિયમનું પાલન કરવું પડશે. કોઈ પણ લગેજ બેગ કે ઇલેટ્રોનિક સામાન સાથે મૂકીને કે બાજુની સિટ પર મૂકીને લઈ જવા માંગતા હોય તો ચાર્જ આપવો પડે છે. પરંતુ પોતાના ખોળામાં લઇ જાવ છો તો ચાર્જ આપવો પડતો નથી.

માત્ર પ્લેનમાં જ નહીં ST બસમાં પણ સામાન લઇ જવા માટે હોય છે નિયમો

આ અંગે એસટી નિગમના ડેપ્યુટી ચિફ લેબર ઓફિસર દિનેશ નાયકે જણાવ્યું છે કે, એસટી નિગમમાં પ્રવાસ કરનાર મુસાફર એક ટિકિટ પર 25 કિલોગ્રામ સામાન નિઃશુલ્ક લઈ જઈ શકે છે. પહેલા ફક્ત 15 કિલોગ્રામ જ સામાન લઈ જઈ શકાતો હતો. તેમજ ઇલોટ્રોનિક વસ્તુઓ જો સીટ પર રાખીને લઈ જવા માંગતા હોય તો ચાર્જ ચૂકવો પડે છે.

નોંધનીય છે કે, મોડાસાથી અમદાવાદ પરીક્ષા આપવા આવી રહેલા બેંક કર્મચારી યુવકનો કિસ્સો બે દિવસથી ભારે ચર્ચામાં છે. તેમની પાસેથી એસટી બસના કંડક્ટરે એક લેપટોપના રૂ.44 લેખે બે લેપટોપના રૂ. 88 ટિકિટ આપી હતી.

ST બસમાં પણ સામાન લઇ જવા માટે હોય છે નિયમો

આ મામલે યુવકે મોડાસા ડેપોમાં ફરિયાદ કર્યા બાદ ડેમો મેનેજરે યુવકને ટિકિટના 88 રૂપિયા પાછા આપી દીધા હતા. પરિપત્રનું ખોટું ઉલ્લંઘન ન થાય તે માટે એસટી વિભાગે પરિપત્ર ફરી જાહેર કરી સ્પષ્ટતા કરી છે કે, મુસાફરેલેપટોપ જેવા સાધનો માટે કોઈ ટિકિટ લેવાની નથી.

સુરતમાં આજથી એક પણ લક્ઝરી બસ વહેલી સવારથી શહેરમાં પ્રવેશ કરશે નહીં તેવો નિર્ણય લક્ઝરી બસ ઓપરેટરો દ્વારા સર્વાનુમતે લેવામાં આવ્યો હતો. ધારાસભ્ય કુમાર કાનાણીની ટ્રાફિક ડીસીપીને રજૂઆતને લઇ ખાનગી બસ ઓપરેટરો દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો હતો.

મુસાફરોને શહેરની બહાર ઉતારી દેવાયા

જેને લઇ આજે વહેલી સવારે તમામ લક્ઝરી બસે શહેરની બહાર વાલક પાટિયા પાસે જ પેસેન્જર ઉતારી દઈ ખાલી કરી દીધી હતી. જેને લઇ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

આ સાથે જ ઘર સુધી પહોંચવા સવારે પરિવારજનોને શહેર બહાર સુધી આવવું પડ્યું હતું તો ઘણાએ તો બસના ભાડા કરતાં અડધો ખર્ચ ઘર સુધી પહોંચવા વેઠવો પડ્યો હતો.

મુસાફરોને પારાવાર મુશ્કેલી

વહેલી સવારે સુરત બહાર ઉતારી દીધેલા મુસાફર વિનુભાઈએ જણાવ્યું હતું કે આ રીતે શહેર બહાર ઉતારી દેવાતા પૂરેપૂરી તકલીફ પડી છે. વહેલી સવારે અહીં વાહનો પણ નથી મળતાં. મુસાફરો નાનાં બાળકો જોડે આવ્યાં છે.

1500-2000 રૂપિયા ભાડું ખર્ચીને સૌરાષ્ટ્રથી સુરત આવે છે. સુરત આવીને બહાર ઉતારી દીધા છે. રિક્ષાવાળા 500થી 600 રૂપિયા ભાડું માંગે છે છતાં રિક્ષા મળતી નથી.

વધુ માહિતી માટે

 

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ST બસમાં સામાન લય જવા માટે આવ્યા નવા નિયમો સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujjuonline.in ની મુલાકાત લેવા બગલ આભાર !!

Leave a Comment