Please wait...
Video is loading
▶️

Non-Criminal Certificate Document 2021

નોન ક્રીમીલેયર/બિન ઉન્નતવર્ગના દાખલા માટે જરૂરી પુરાવા.

રહેઠાણનો પુરાવો
અરજદારનું રેશન કાડૅ
અરજદારનું લાઇટ બીલ/વેરાબીલની ખરી નકલ.

ઓળખનો પુરાવો
અરજદાર અને તેના પિતાના આધાર કાર્ડ ની નકલ
2 સાક્ષીના આધારકાર્ડ

જાતિને લગતા પુરાવા (કોઇપણ એક)
અરજદાર અને તેના પિતાનું શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર.
અરજદારનો scbc/બક્ષીપંચ નો દાખલો.

આવકનો પુરાવો
અરજદારના વાલીનું આવક અંગેનુ પ્રમાણપત્ર/દાખલો
અરજી સાથે રજુ કરેલ સોગંદનામું/એફિડેવિટના ફોર્મમાં 50 રૂ. નો ઈ સ્ટેમ્પ લગાડવો.

સેવા માટે જરૂરી પૂરાવા
અન્ય જરૂરી પુરાવા (સત્તાધીન અધિકારીના માંગ્યા મુજબ)
તલાટી ના અભિપ્રાય નો રિપોર્ટ

ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?
મામલતદારશ્રી ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી/ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી ની કચેરી.
અથવા દાખલો મેળવવા DigitalGujarat વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશો.

ખાસનોંધ- ફોટો સાથે દાખલો આપવાનો હોઈ અરજદારે રૂબરૂ લેવા જવું.

:: Importatn Link ::

Download Form: Click Here

Leave a Comment