હવે આ લોકોને રિટર્ન ઈન્ક્મ ટેક્સ ભરવો નહિ પડે : નાણાકીય વર્ષ 2022-23 માટે આવકવેરા રિટર્ન (આઇટીઆર) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 છે. જે લોકોની આવક ટેક્સ સ્લેબમાં આવે છે તેઓ પોતાનું આઇટીઆર ફાઇલ કરી રહ્યા છે. જો કે હવે લોકોને મોદી સરકાર દ્વારા મોટી રાહત આપવામાં આવી છે અને કેટલાક લોકોને આઇટીઆર પણ ફાઇલ કરવાની જરૂર નહીં પડે.