ગુજરાતમાં ફરી એક વખત અંબાલાલ પટેલે કરી આગાહી

ગુજરાતમાં ફરી એક વખત અંબાલાલ પટેલે કરી આગાહી : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની (Ambalal Patel) આગાહી એવી છે કે, આગામી 24 કલાકમાં વરસાદી ઝાપટા વધવાની શક્યતા છે. જલદાયક નક્ષત્રમાં ગ્રહોની સ્થિતિ બનતા વરસાદી ઝાપટા વધશે.

10થી 12 ઓગસ્ટ સુધીમાં ક્રમશ વરસાદી ઝાપટામાં વધારો થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) હળવા અને ભારે ઝાપટા રહેવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં પણ હળવા વરસાદી ઝાપટા રહેશે. આ ઝાપટા 15 સુધીમાં રાજ્યના વિવિધ રાજ્યોમાં પડશે. 16-17-18 ઓગસ્ટમાં (August) રાજ્યમાં વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં ફરી એક વખત અંબાલાલ પટેલે કરી આગાહી

21 ઓગસ્ટથી 22 ઓગસ્ટમાં સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ રહેશે. હવામાન વિભાગની આગાહી  છે કે, આગામી 4 દિવસ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. રાજ્યમાં એકથી 2 જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે. હાલમાં રાજસ્થાન તરફ સરક્યુલેશન સક્રિય થયું છે. આ સર્ક્યૂલેશનના કારણે સામાન્ય વરસાદ આવી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં અંબાલાલ પટેલે કરી વરસાદ ની આગાહી

અંબાલાલ પટેલની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતમાં 9 જુલાઈથી વરસાદ શરૂ થશે, ત્યારબાદ 11 થી 12 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ પડશે, ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે.

ઉત્તર ગુજરાતમાં 4 ઈંચથી વધુ વરસાદની સંભાવના છે. તો વડોદરા, આણંદ, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. ગાંધીનગર, મહેસાણા અને બનાસકાંઠામાં ભારે વરસાદ ની આગાહી છે. પાટણ અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદ ની આગાહી છે. ગુજરાતમાં ફરી એક વખત અંબાલાલ પટેલે કરી આગાહી

આ સાથે રાજ્યના હવામાન વિભાગે વરસાદ ની આગાહી કરી છે. ગુજરાતમાં વરસાદ પાછો ખેંચાયા બાદ જો આ વખતે વરસાદ નહીં પડે તો અન્ય ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ગુજરાતમાં વરસાદના સમાચાર સામે આવ્યા છે. હવે ફરી બંગાળમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદની શક્યતા વધી ગઈ છે

મેઘરાજાનો ધમાકેદાર રાઉન્ડ

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે મેઘરાજાએ શરૂઆતથી ગુજરાતની ચારેય દિશામાં ધોધમારથી લઈને સાંબેલાધાર વરસાદ વરસાવ્યો છે. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં એકથી બે સ્થળે ભારે વરસાદી ઝાપટું પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હાલ રાજસ્થાન તરફ એક સર્ક્યુલેશન સક્રિય છે, ત્યારે આ સર્ક્યુલેશનના કારણે સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી 5 દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે. ગુજરાતમાં ફરી એક વખત અંબાલાલ પટેલે કરી આગાહી

અંબાલાલ પટેલની મોટી આગાહી

હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં ચોમાસાની સિઝન સમયસર શરૂ થશે. હવામાનની આગાહી કરનાર અંબાલાલ પટેલે પણ ચોમાસાને લઈને પોતાની આગાહીઓ કરી છે. તેમના મતે, ગુજરાતમાં 22મીથી 24મી જૂન દરમિયાન ભારે વરસાદ  જૂને હળવો વરસાદ થઈ શકે છે.

આ કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવશે. જૂન મહિનાની 7 થી 11 વચ્ચે ભારે વરસાદની સંભાવના છે. ગુજરાતમાં આજે વરસાદની આગાહી વાવાઝોડાની અસરને પગલે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની વકી છે. અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી જઈ શકે છે.

રાજ્યમાં હાલ ભારે વરસાદની કોઈ શક્યતા નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટો છવાયો વરસાદ રહેવાની શક્યતા જોવા મળી રહી છે. હાલ એક સર્ક્યુલેશન છે તે રાજસ્થાન તરફ છે જેને કારણે રાજ્યમાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે.

ગુજરાતના ઈતિહાસમાં આવું ક્યારેય નથી થયું

અંબાલાલ પટેલે કહ્યું છે કે અરબી સમુદ્રમાં વાવઝોડું સક્રિય થશે અને બંગાળના ઉપસાગરમાં પણ વાવઝોડું સક્રિય થવાનું અનુમાન છે. બંને વાવાઝોડા એક સાથે ચાલી શકે નહીં, પરંતુ વિશિષ્ટ સ્થિતિ જોવા મળી શકે છે.

અરબી સમુદ્રમાં 3થી 7 જૂન વચ્ચે વાવઝોડું સક્રિય થશે અને બંગાળની ખાડીમાં 7થી 10 જૂન આસપાસ વાવાઝોડું સક્રિય થશે. વાવઝોડું મૃગશીર્ષ નક્ષત્રમાં જોર પકડશે. આવું ક્યારે બન્યું નથી, પહેલી વખત આવું બનશે અને વિશિષ્ટ સ્થિતિ જોવા મળશે.

તેઓના જણાવ્યા અનુસાર વાવાઝોડું એ મૃગશીર્ષ નક્ષત્રમાં જોર પકડે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. હવા માં સર્જાયેલા દબાણના લીધે બે વાવાઝોડા સક્રિય થઇ રહ્યા છે.

આ વાવાઝોડાના લીધે તારીખ 7 જુનથી લઈને 11 જૂનના સમય ગાળા વચ્ચે વરસાદ પડે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. તારીખ 8 જુનથી લઈને 10 જૂનમાં ભારે થી અતિ ભારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાતમાં ફરી એક વખત અંબાલાલ પટેલે કરી આગાહી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujjuonline.in ની મુલાકાત લેવા બગલ આભાર !!

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.