PadmaKunvarba Hospital Rajkot Recruitment

પદ્મકુંવરબા હોસ્પિટલ રાજકોટમાં ભરતી, ઇન્ટરવ્યૂ તારીખ : 10-07-2023

પદ્મકુંવરબા હોસ્પિટલ રાજકોટમાં ભરતી : પદ્મ કુંવરબા હોસ્પિટલ, રાજકોટ એ ઓર્થોપેડિક/ફિઝિશિયન અને અન્ય ખાલી જગ્યાઓ કરારના આધારે ભરવા માટે અખબારમાં જાહેરાત પ્રકાશિત કરી છે. પાત્રતા ધરાવતા ઉમેદવારોને વોક-ઇન ઇન્ટરવ્યુ માટે આમંત્રિત કરે છે

Leave a Comment