પાનકાર્ડ આધાર કાર્ડ 31 માર્ચ પહેલા કરો લિંક, નહીંતર થશે આ 50 વ્યવહાર બંધ

Are You Looking for PAN Card Aadhaar Card Link Last Date । શું તમે પાનકાર્ડ આધાર કાર્ડ 31 માર્ચ પહેલા કરો લિંક, નહીંતર થશે આ 50 વ્યવહાર બંધ થશે જાણવા ઈચ્છો છો? @ www.incometax.gov.in તો તમારી માટે ક્યાં 50 વ્યવહારો બંધ થશે તેની જાણકારી લાવ્યા છીએ.

પાનકાર્ડ આધાર કાર્ડ 31 માર્ચ પહેલા કરો લિંક : આપણી પાસે ઘણા ડોકયુમેન્ટ હોય છે. જેમા આધાર કાર્ડ અને પાન કાર્ડ ખૂબ જ અગત્યના ડોકયુમેન્ટ છે. સરકાર નિયમાનુસાર આપણા આધાર કાર્ડ ને અન્ય વીવીધ ડોકયુમેન્ટ સાથે લીંંક કરવાનુ કહે છે.

પાનકાર્ડ આધાર કાર્ડ 31 માર્ચ પહેલા કરો લિંક

અગાઉ બેંક ખાતા સાથે આધાર કાર્ડ અને પાન કાર્ડ આપણે લીંક કરાવેલ છે. પાનકાર્ડ આધાર કાર્ડ 31 માર્ચ પહેલા કરો લિંક હવે આપણા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લીંક કરાવવાનુ ફરજીયાત બનાવ્યુ છે. જેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. ત્યારબાદ પાન કાર્ડ સાથે આધાર લીંક કરાવેલ નહિ હોય તો ઘણા કામ અટકી પડશે.

પાનકાર્ડ આધાર કાર્ડ 31 માર્ચ પહેલા કરો લિંક

પોસ્ટનું નામ પાનકાર્ડ આધાર કાર્ડ 31 માર્ચ પહેલા કરો લિંક
કેટેગરી Pancard Adhar card
વિભાગ Income Tax Department
જરૂરી દસ્તાવેજો ઈ-આધાર કાર્ડ, પાન કાર્ડ
આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2023
વેબસાઈટ incometax.gov.in

31 માર્ચ પહેલા કરો આધાર પાન લીંક

પાન કાર્ડ અને આધાર લિંક કરવા માટે હાલ 1000 રૂપિયાનો દંડ ભરવો પડે છે. પાન સાથે આધાર ની લીંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. ત્યારબાદ જો તમે પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરો, પાનકાર્ડ આધાર કાર્ડ 31 માર્ચ પહેલા કરો લિંક તો તેનાથી તમારા પાન કાર્ડ સાથે જોડાયેલા ઘણા કામ અટકી જશે.

સૌથી અગત્યનુ તો તમારુ ઇન્કમ ટેક્ષ રિટર્ન ભરવાનું તો બંધ થઇ જ જશે, સાથે જ તમે પાન કાર્ડ સાથે સંકળાયેલ અન્ય સુવિધાઓ નો પણ લાભ નહીં લઇ શકો. આથી તમામ લોકોએ વહેલી તકે આ કામ પુરૂ કરવા CBDT દ્વારા સૂચના આપવામા આવી છે.

નહિતર આટલા કામ અટકી જશે

આધાર અને પાન લીંક નહિ કરેલા હોય તો 31 માર્ચ બાદ આટલા કામ અટકી જશે. (પાનકાર્ડ આધાર કાર્ડ 31 માર્ચ પહેલા કરો લિંક)

  • 5 લાખથી વધુની રકમનુ સોનું ખરીદવુ હશે તો તે નહિ ખરીદી શકો.
  • બેંકમાં 50 હજારથી વધુ રૂપિયા રોકડા ભરવા હશે કે ઉપાડવા હશે તો તે નહિ થાય.
  • પાનકાર્ડ એકટીવ નહિ હોય તો ઇન્કમ ટેક્ષ રીટર્ન પણ ઓનલાઈન ફાઇલ નહિ કરી શકાય.
  • પાન કાર્ડ સાથે જોડાયેલા કોઈપણ પ્રકારના નાણાકીય વ્યવહારો અટકી જશે.
  • તમે મ્યુચ્યુઅલ ફંડ જેવી નાણાકીય યોજનાઓમાં રોકાણ કરતા હશો તો તે અટકી જશે.
  • વિવિધ સરકારી યોજનાઓ કે જેમા પાન કાર્ડ ની જરૂર પડતી હોય તેનો લાભ લેવામાં પણ મુશ્કેલી પડી શકે છે.

આધાર પાન લીંક સ્ટેટ્સ

તમારુ આધાર પાન કાર્ડ સાતેહ લીંક થયેલુ છે કે કેમ તે જો ચેક કરવા માંગતા હોય તો નીચેની સરળ સ્ટેપ મુજબ ઓનલાઇન ચેક કરી શકો છો.

  • આધાર પાન લીંક સ્ટેટસ ચેક કરવા માટે તમારે સૌ પ્રથમ ઇન્કમ ટેક્ષ વિભાગની ઓફીસીયલ વેબસાઇટ ઓપન કરવાની રહેશે. @ www.incometax.gov.in
  • ઉપર આપેલ લીંક પર ક્લીક કરીને પણ સીધા ઓપન કરી શકો.
  • ઓફીસીયલ વેબસાઇટ ઓપન કર્યા બાદ ડાબી બાજુ Link Aadhar status ઓપન કરો.
  • ત્યારબાદ આ વેબસાઇટ મા તેમા આપેલ ‘View Link Aadhaar Status’ વિકલ્પ શોધવાનો રહેશે.
  • તમારો પાન અને આધાર નંબર દાખલ કરો, પછી ‘View Link Aadhaar Status’ પસંદ કરો.
  • જો તમારું પાન તમારા આધાર સાથે લીંક હશે તો તમારી સ્ક્રીન પર એક મેસેજ દેખાશે.

આધાર ને પાન સાથે લિંક કરવા માટેની પ્રોસેસ

જો તમે આધાર ને પાન કાર્ડ સાથે લીંક કરવા માગતા હોય તો તમારે નીચેના સ્ટેપ મૂજૅબ કામગીરી કરવાની રહેશે.

  1. આ માટે દેશના આવકવેરા વિભાગની ઓફીસીયલ વેબસાઇટ @ www.incometax.gov.in ઓપન કરવાની રહેશે.
  2. ઓફીસીયલ વેબસાઇટ ઓપન કર્યા બાદ ડાબી બાજુ Link Aadhar ઓપ્શન પર ઓપન કરો.
  3. -ત્યારબાદ એક નવું પેજ ખુલશે જ્યાં તમારે તમારા પાન, આધાર નંબર અને તમારા આધાર કાર્ડ પર જણાવેલ તમારું નામ દાખલ કરવાનું રહેશે.
  4. પેજ પર દેખાતા કેપ્ચા કોડને દાખલ કરો અને ‘Link Aadhaar’ બટન પર ક્લિક કરો.

પાનકાર્ડ આધાર કાર્ડ 31 માર્ચ પહેલા કરો લિંક

આધાર પાન કાર્ડ લીંક કરવાની છેલ્લી તારીખ : ૩૧/૦૩/૨૦૨૩ છે. ત્યારબાદ જો આધાર પાન કાર્ડ સાથે લીંક નહિ હોય તો તમારુ પાન કાર્ડ એકટીવ નહિ રહે. જેને ફરીથી એકટીવ કરવા રૂ. 10000 સુધીની પેનલ્ટી ભરવી પડશે.

પાનકાર્ડ આધાર કાર્ડ 31 માર્ચ પહેલા કરો લિંક તમારુ આધાર-પાન કાર્ડ લીંક લીંક થયેલુ છે કે નહિ તે ઓનલાઇન ચેક કરી જો લીંક ન હોય 31 માર્ચ પહેલા આ કામગીરી પુરી કરો.

આધાર પાન લીંક કરવુ એ ખૂબ જ સરળ પ્રોસેસ છે. જો તમારુ આધાર પાન સાથે લીંક ન હોય તો આ કામ 31 માર્ચચપહેલા ખાસ પુરુ કરવુ જોઇએ. જેથી પાન કાર્ડ ઇનએકટીવ ન થાય અને તેને લીધે પડતી મુશ્કેલીઓ નિવારી શકાય.

પાનકાર્ડ આધાર કાર્ડ 31 માર્ચ પહેલા કરો લિંક 31 March, 2023 ઘણા લોકોને એ ખબર નથી હોતી કે તેનુ આધાર પાન કાર્ડ સાથે લીંક થયેલ છે કે નહિ. તે લોકો આ પોસ્ટમા આપેલ પ્રોસેસ પરથી ચેક કરી શકે છે.

Important Link

પાનકાર્ડ આધાર કાર્ડ લિંક કરવા અહીં ક્લિક કરો
પાનકાર્ડ આધાર કાર્ડ લિંક સ્ટેટ્સ ચેક કરવા અહીં ક્લિક કરો
પાનકાર્ડ અને આધાર લિંક કરવાની બે સરળ રીત અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે  અહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને પાનકાર્ડ આધાર કાર્ડ 31 માર્ચ પહેલા કરો લિંક સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment