પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક થયું કે નહીં તે ચેક કરો

You are searching for Pancard Aadhar Card link Status Confirmation? અહીંથી તમે તમારું પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક છે કે નહીં તે ચેક કરી શકશો. આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવા તમને અહીંથી માહિતી આપીશું. www.incometax.gov.in aadhaar pan link કરવા વેબસાઈટ ની મુલાકાત લો.

Pancard Aadhar Card link Status: પાન કાર્ડ સાથે આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 સુધી લંબાવવામાં આવી છે. જે પણ કોઈ નું પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિન્ક નથી કારવેલું તો 31મી માર્ચ 2023 સુધી માં કરાવવાનું રહેશે અને 1000 રૂપિયા દંડ પણ ભરવો પઢશે. તેમજ 31 મી માર્ચ 2023 બાદ લિંક ન કરાયેલા પાન કાર્ડનો ડોક્યુમેન્‍ટ તરીકે ઉપયોગ કરનાર નાગરિકો પાસેથી રૂપિયા 10,000 હજારનો દંડ પણ થઈ શકશે.

પાનકાર્ડ આધારકાર્ડ લિંક ચેક: તમારામાંથી ઘણા લોકોએ પાન કાર્ડને આધાર સાથે લિંક કરી દીધું હશે પરંતુ તેવામાં હવે સવાલ એ છે કે તમારુ આધાર કાર્ડ પાન સાથે લિંક થયું છે કે નહી તે કેવી રીતે જાણી શકાશે. ચાલો અમે તમને 2 સ્ટેપમાં સમજાવીએ કે તમારુ પાન કાર્ડ આધાર સાથે લિંક થયું છે કે નહી.

પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક બે રીતે કરી શકાય છે

  1. SMS દ્વારા પાનકાર્ડ આધારકાર્ડ લિંક
  2. ઓનલાઇન પાનકાર્ડ આધારકાર્ડ લિંક

પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે આ સરળ બે રીતે લિંક કરો

પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવાની ટૂંકી વિગતો

જાહેરાત સુપ્રીમ કોર્ટ દ્વારા
ઉદ્દેશ્યો કરચોરીમાં ઘટાડો
સત્તાવાર વેબસાઇટ eportal.incometax.gov.in
લાભ દેશનો વિકાસ
હેલ્પલાઇન નંબર 1800-300-1947
લિંક કરવાની પદ્ધતિ ઓનલાઈન, એસએમએસ અને ઓફલાઈન

પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક થયું કે નહીં તે ચેક કરો – How to Check Pancard Aadhar Card link

પાનકાર્ડ આધારકાર્ડ લિંક સ્ટેટસ ચેક કરવા માટેના સ્ટેપ નીચે મુજબ છે. (aadhar card pan card link status)

STEP 1: સૌપ્રથમ તમારે વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal પર જવાનું રહેશે.

STEP 2: ત્યારબાદ તે પેજ માં Link Aadhar Status પર ક્લિક કરવાનું રહેશે.

STEP 3: પછી એક નવું પેજ ખુલશે તેમાં તમારા આધાર કાર્ડ નંબર અને પાન કાર્ડ નંબર નાખી ને View Link Aadhar Status પર ક્લિક કરવાનું રહેશે.

STEP 4:  પાન કાર્ડ સાથે આધાર કાર્ડ સાથે લિંક છે કે ની તે તમને મેસેજ જોવા મળશે.

pan card aadhar card link status successfully linked
pan card aadhar card link status successfully linked

આધાર અને PAN ને SMS દ્વારા કેવી રીતે લિંક કરવું?

તમારા પાસે ઓનલાઈનની સુવિધા ઉપલબ્ધ ના હોય તો તમે SMS ના માધ્યમથી પણ પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરી શકશો. એના માટે તમારે income tax ના નિર્ધારિત નંબર પર SMS કરવાનો રહેશે. તેમાં કોઈ ફોર્મેટમાં SMS કરવો. તે નીચે મુજબ આપેલો છે.

Example : UIDPAN SPACE 12 digit Aadhaar SPACE 10 digit PAN

UIDPAN 123412341234 ABCDP5678Q

ઉદાહરણ:123412341234 and PAN is ABCDP5678Q

FAQ’s PAN Card Aadhaar Card Link

પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કઈ રીતે કરી શકાય?

પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક ઓનલાઇન અને ઓફલાઈન એમ બે રીતે કરી શકાય.

પાનકાર્ડ આધારકાર્ડ લિંક ચેક કેવી રીતે ચેક કરવું?

પાનકાર્ડ આધારકાર્ડ લિંક ચેક કરવા માટે https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/link-aadhaar-status ની મુલાકાત લો.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક થયું કે નહીં તે ચેક કરો સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

 

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.