પરેશ ગોસ્વામીની શિયાળાને લઈને આગાહી

પરેશ ગોસ્વામીની શિયાળાને લઈને આગાહી : છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં થઈ રહેલ ફેરફારને લઈ જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે. તો ખેડૂતોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ત્યારે હાલ રાજ્યમાંથી ચોમાસુ ધીમા પગલે વિદાય લઈ રહ્યું છે. રાજ્યમાં ચાલુ વર્ષે શિયાળાને લઈ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા નવી આગાહી કરવામાં કરી છે કે, રાજ્યમાં ચાલુ વર્ષે શિયાળો મોડો શરૂ થાય તેવી સંભાવના છે.

પરેશ ગોસ્વામીની શિયાળાને લઈને આગાહી

આ બાબતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, દેશમાં ઘણા સમયથી ચોમાસાની પેટર્ન બદલાઈ છે. વર્ષ 2023 નું ચોમાસુ 10 દિવસ મોડું ગુજરાતમાં પ્રવેશ્યું હતું. ત્યારે હવે શિયાળાની વાત કરીએ.

તો ચાલુ વર્ષે શિયાળો 20 થી 25 દિવસ મોડો આવે તેવી સંભાવના છે. સામાન્ય રીતે જોવા જઈએ તો 10 ઓક્ટોમ્બર સુધી રાજ્યમાં જે પવનની દિશાઓ હોય છે, એ દક્ષિણ-પશ્ચિમની હોય છે. 10 ઓક્ટોમ્બર પછી ઉત્તર-પૂર્વનાં પવનો સેટ થતા હોય છે.

ચાલુ વર્ષે પણ 10 ઓક્ટોમ્બર પછી ઉત્તર-પૂર્વનાં પવનો સેટ થવાનું શરૂ થઈ જશે. ઉત્તર ભારતની અંદર ઓક્ટોમ્બર એન્ડમાં અને નવેમ્બરની શરૂઆતમાં બરફ વર્ષાની શરૂઆત થાય છે. અને ઉત્તર-પૂર્વનાં પવન હોય.

બંગાળની ખાડીનું મજબૂત લો પ્રેશર ગુજરાતમાં

ગુજરાતમાં ચોમાસાના ત્રણ રાઉન્ડે ધડબડાટી બોલાવ્યા બાદ ઓગસ્ટ મહિનાની શરુઆતથી વરસાદનું જોર સાવ ઘટી ગયું છે. હવે વરસાદના કોઈ એંધાણ નથી ત્યારે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. પરેશ ગોસ્વામીની શિયાળાને લઈને આગાહી

આવામાં હવે આગામી સમયમાં રાજ્યનું હવામાન કેવું રહેશે અને ક્યારે વરસાદ થશે તે અંગે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા બંગાળની ખાડીના લો પ્રેશર અંગે વાત કરીને વરસાદ અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

જેના કારણે રાજ્યના 30-40 ટકા ભાગને વરસાદ મળી શકે છે તેવી શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે તેમણે આગામી સમયમાં ચોમાસું કેવો વળાંક લેશે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

આ વર્ષે શા માટે થશે?

જેથી 1 લી નવેમ્બરથી ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે. પરંતું ઉત્તર-પૂર્વનાં જે પવનો છે એ 10 ઓક્ટોમ્બર પછી સેટ થઈ જશે. પરંતું ઉત્તર ભારતમાં અલનીનોની કંડીશનને કારણે બરફ વર્ષ છે.

એ 20 દિવસ મોડી શરૂઆત થાય તેવી શક્યતાઓ છે. ત્યારે 1 લી નવેમ્બરની જગ્યાએ 20 અથવા 25 નવેમ્બરથી ગુજરાતમાં ઠંડીની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે. એકંદરે જોવા જઈએ તો 20 થી 25 દિવસ શિયાળો આ વર્ષે મોડો જોવા મળશે.

દર વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ભારે ઠંડી સારી જોવા મળે તેવું મારૂ અનુમાન છે. ચાલુ વર્ષે શિયાળાની સીઝન 20 દિવસ મોડી શરૂ થાય તેવી સંભાવનાં છે. પરેશ ગોસ્વામીની શિયાળાને લઈને આગાહી

આ શિયાળો 20 થી 25 દિવસ મોડો આવે તેવી શક્યતા

આ બાબતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે,  દેશમાં ઘણા સમયથી ચોમાસાની પેટર્ન બદલાઈ છે.  વર્ષ 2023 નું ચોમાસુ 10 દિવસ મોડું ગુજરાતમાં પ્રવેશ્યું હતું. ત્યારે હવે શિયાળાની વાત કરીએ તો ચાલુ વર્ષે શિયાળો 20 થી 25 દિવસ મોડો આવે તેવી શક્યતા છે.

સામાન્ય રીતે જોવા જઈએ તો 10 ઓક્ટોમ્બર સુધી રાજ્યમાં જે પવનની દિશાઓ હોય છે એ દક્ષિણ-પશ્ચિમની હોય છે.   10 ઓક્ટોમ્બર પછી ઉત્તર-પૂર્વનાં પવનો સેટ થતા હોય છે.  ચાલુ વર્ષે પણ 10 ઓક્ટોમ્બર પછી ઉત્તર-પૂર્વનાં પવનો સેટ થવાનું શરૂ થઈ જશે.

ઉત્તર ભારતની અંદર ઓક્ટોમ્બર એન્ડમાં અને નવેમ્બરની શરૂઆતમાં બરફ વર્ષાની શરૂઆત થાય છે.  અને ઉત્તર-પૂર્વનાં પવન હોય જેથી 1 લી નવેમ્બરથી ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે. પરેશ ગોસ્વામીની શિયાળાને લઈને આગાહી

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને પરેશ ગોસ્વામીની શિયાળાને લઈને આગાહી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujjuonline.in ની મુલાકાત લેવા બદલ આભાર !!

Leave a Comment