ઓસ્ટ્રેલિયાના બીચ પર મળી આવ્યો ચંદ્રયાન -3 નો ભાગ : ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)એ શુક્રવારે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના હરીશ ધવન સેન્ટરથી ચંદ્રયાન 3નું સફળ પ્રક્ષેપણ કર્યું છે. ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મોકલ્યાના ત્રણ દિવસ બાદ ઓસ્ટ્રેલિયાની જુરીયાન ખાડી પાસે સમુદ્ર કિનારે એક રહસ્યમય વસ્તુ મળી આવી છે.