Petrol and diesel prices have increased again

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી થયો વધારો

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી થયો વધારો : ક્રૂડ ઓઈલના ભાવ ફરી એક વખત પ્રતિ બેરલ 90 ડોલરના સ્તરને પાર કરી ગયા છે. સોમવારે સવારે સરકારી તેલ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવો પર પણ તેની અસર જોવા મળી હતી.

Leave a Comment