રાતો -રાત પેટ્રોલના ભાવમાં થયો વધારો : પેટ્રોલ-ડીઝલના દર શનિવારે એટલે કે 12 ઓગસ્ટ, 2023ના રોજ જાહેર કરવામાં આવ્યા છે. ઘણા શહેરોમાં ઈંધણના દરમાં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ ઘણી જગ્યાએ ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ કાચા તેલની કિંમતની વાત કરીએ તો તેમાં વધારો થયો છે.