Place a 2000 note in the corner of the house

ઘરના ખૂણે - ખૂણામાંથી 2000ની નોટ કાઠી નાખજો

ઘરના ખૂણે – ખૂણામાંથી 2000ની નોટ કાઠી નાખજો : રિઝર્વ બેંક (RBI) 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેશે. બેંકે કહ્યું છે કે આ નોટો 30 સપ્ટેમ્બર સુધી લીગલ ટેન્ડર રહેશે. એટલે કે તમે 30 સપ્ટેમ્બર સુધી આ નોટને બદલી શકશો.

Leave a Comment