ગુજરાતમાં ભુક્કા કાઢી નાંખે તેવી આગાહી! : અંબાલાલ પટેલે કહ્યું છે કે, આગામી બે દિવસ બાદ ગુજરાતમાં ભારે વરસાદી માહોલ સર્જાશે. જેમાં ખાસ કરીને રાજ્યના સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ વિનાશ વેરી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, 20 ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે.