પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ માટે અરજી કરો

[PSE] Primary Secondary Scholarship Exam: પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ 2022: આ પરીક્ષા માટેના આવેદનપત્રો www.sebexam.org વેબસાઇટ પર તા:૨૨/૦૮/૦રર થી તા.૦૬/૦૯/૨૦૨૨ દરમિયાન ઓનલાઇન ભરવાના રહેશે.

શિક્ષણ અને મજુર વિભાગ, ગાંધીનગરના તા.૦૯-૧૧-૧૯૮૪ના ઠારાવ ક્રમાંક: એસ.સી.એચ, ૧૦૮૯૮ ૪૪૯ અન્વયે તા:૧૬/૦૭/૨૦૨૨ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર ખાતે મળેલ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા સમિતિની બેઠકમાં નક્કી થયા મુજબ પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા-૨૦૨૨ (શહેરી ગ્રામ્ય ટ્રાયબલ વિસ્તાર માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવશે.

પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા 2022 sebexam.org

Table of Content

રાજ્ય શિક્ષણ બોર્ડ (SEB), ગાંધીનગરે PSE (પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ) અને SSE (માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ) માટે સૂચના બહાર પાડી છે. લાયક ઉમેદવારો 22મી ઓગસ્ટથી 06મી સપ્ટેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. ઉમેદવારને અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના વાંચવાની સલાહ આપવામાં આવે છે. વધુ વિગતવાર માહિતી નીચે ઉલ્લેખિત છે.

પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષાsebexam.org

શિક્ષણ અને મજુર વિભાગ, ગાંધીનગરના તા. 9/11/1984ના ઠરાવ ક્રમાંક : SCH 1089/4049 અન્વયે તા. 16/07/2022ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર ખાતે મળેલ પ્રાથમિક – માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા સમિતિની બેઠકમાં નક્કી થયા મુજબ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2022 – માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2022 (શહેરી / ગ્રામ્ય / ટ્રાયબલ) વિસ્તાર માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવશે.

પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાની હાઈલાઈટ 

સંસ્થાનું નામ : રાજ્ય શિક્ષણ બોર્ડ (SEB)
પરીક્ષાનું નામ : PSE (પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ) અને SSE (માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ)
સૂચના તારીખ : 17/08/2022
ઓનલાઈન અરજીની તારીખ: 22/08/2022
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 06/09/2022
SSE PSE પરીક્ષાની તારીખ : ઑક્ટોબર 2022
અધિકૃત વેબસાઇટ : www.sebexam.org
પરીક્ષાનું નામ: પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ VI માટે)
માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ VIIII માટે)

શિષ્યવૃતિ પરીક્ષા 2022 માટે લાયકાત sebexam.org

  • ઉમેદવારે ધોરણ 6 માં સરકારી પ્રાથમિક શાળા અથવા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા અથવા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ FOR SEB PSE SSE SCHOLARSHIP EXAM NOTIFICATION 2022

પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2022 મહત્વપૂર્ણ તારીખો

વિગત તારીખ
જાહેરનામું ભાર પડ્યાની તારીખ 17/08/2022
ઓનલાઈન અરજી શરૂ તારીખ 22/08/2022
ઓનલાઈન અરજી છેલ્લી તારીખ 06/09/2022
ફી ભરવાનો સમયગાળો 22/08/2022 થી 07/09/2022
SEB PSE SSE શિષ્યવૃતિ પરીક્ષા તારીખ સંભવિત ઓક્ટોબર મહિનો

SSE શિષ્યવૃતિ પરીક્ષા 2022 માટે લાયકાત

  • ઉમેદવારે ધોરણ 9 માં સરકારી પ્રાથમિક શાળા અથવા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા અથવા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ

વિદ્યાર્થી ધોરણ 8 ની પરીક્ષા 50% માર્ક્સ અથવા ગ્રેડ સાથે પાસ

PSE SSE શિષ્યવૃતિ પરીક્ષા માટેની મહત્વની તારીખ

ઓનલાઈન અરજી કરવાની શરૂઆત તારીખ 22/08/2022
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 06/09/2022

PSE શિષ્યવૃતિ પરીક્ષાના મોડેલ પેપર 

PSE 2020 EXAM PAPER Question Paper Answer Key
PSE 2021 EXAM PAPER Question Paper Answer Key

SSE શિષ્યવૃતિ પરીક્ષાના મોડેલ પેપર 

SSE 2020 EXAM PAPER Question Paper Answer Key
SSE 2021 EXAM PAPER Question Paper Answer Key

PSE – SSE શિષ્યવૃતિ પરીક્ષા 2022 માટે પેપર સ્ટાઇલ અને બ્લુ પ્રિન્ટ

SEB શિષ્યવૃત્તિ પરીક્ષા અભ્યાસક્રમ 2022

ક્રમ પરીક્ષાનું નામ અભ્યાસ ક્રમ
1 SEB પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2022 પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ 1 થી 5 સુધીનો રહેશે.
2 SEB માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2022 માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ 6 થી 8 સુધીનો રહેશે.

ભાષા-સામાન્ય જ્ઞાન

  • 100 પ્રશ્નો
  • 100 ગુણ
  • 90 મિનિટ

ગણિત અને વિજ્ઞાન

  • 100 પ્રશ્નો
  • 100 ગુણ

PSE પરીક્ષા 2022 માટે કેવી રીતે અરજી કરવી

અરજી કરવાની પ્રોસેસ જાણો CLICK HERE
સત્તાવાર વેબસાઈટ CLICK HERE
હોમપેજ CLICK HERE

પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2022 ફોર્મ કઈ રીતે ભરવું?

  1. સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
  2. સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ www.sebexam.org પર જાઓ.
  3. “Apply Online” બટન પર ક્લિક કરો.
  4. “પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ 6) અથવા માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ 9) સામે “Apply Now” પર ક્લિક કરો.
  5. Apply Now પર ક્લિક કરવાથી Application Format દેખાશે. Application Formatમાં સૌપ્રથમ માંગવામાં આવેલ તમામ માહિતી ભરવાની રહેશે.
  6. વિદ્યાર્થીની વિગતો U-DISE NUMBERના આધારે ભરવાની રહેશે.
  7. શાળાની વિગતો માટે શાળાના DISE NUMBERના આધારે ભરવાની રહેશે.
  8. પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ 6) માટે ધોરણ 5નું પરિણામ અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ 9) માટે ધોરણ 8ના પરિણામના આધારે પરિણામની વિગતો ભરવાની રહેશે.
  9. અહીં બાંહેધરી પત્રક વાંચી ટીંક કરવાનું રહેશે.
  10. હવે Save પર ક્લિક કરવાથી તમારી ડેટા સેવ થશે. અહીં ઉમેદવારનો એપ્લીકેશન નંબર જનરેટ થશે જે ઉમેદવારોએ સાચવીને રાખવો.
  11. હવે પેજના ઉપરના ભાગમાં Upload photo-signature પર ક્લિક કરો. એપ્લીકેશન નંબર અને જન્મ તારીખ નાખી સબમિટ બટન પર ક્લિક કરો.
  12. ફોટો, સહી અને માર્કશીટ અપલોડ કરો (ફોટાની સાઈઝ માટે સતાવાર જાહેરાત વાંચો)
  13. જો તમારી અરજીમાં કોઈ પણ સુધારા ન જણાય તો હવે Confirm Application પર ક્લિક કરો અહીં તમારો એપ્લીકેશન નંબર અને જન્મ તારીખ નાખો અને સબમિટ બટન પર ક્લિક કરો. (કન્ફર્મ થયેલ ઉમેદવારોની અરજીનો બોર્ડમાં ઓનલાઈન સ્વીકાર થશે તથા તે બાદ તેમાં કોઈ સુધારા થશે નહી)
  14. પરીક્ષા ફી ભરો (ઓનલાઈન ભરવાની રહેશે અને e-receiptની પ્રિન્ટ કાઢી લેવી)
  15. હવે Print Application / Fee Challan પર ક્લિક કરવું. અહીં તમારો કન્ફર્મ નંબર અને જન્મ તારીખ લખો પછી સબમિટ બટન પર ક્લિક કરો.
  16. અરજી પત્રકની પ્રિન્ટ કાઢી લેવી. (ભવિષ્યમાં ઉપયોગ માટે)

પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ માટે ફી ભરવાની રીત:

Step 1: ત્યારબાદ ઓનલાઇન પેમેન્ટ કરવા માટે print applicationની print કાઢતા પહેલા online payment કરવાનું રહેશે. એક સાથે મલ્ટી પેમેન્ટ કરી શકાશે. ઓનલાઇન પેમેન્ટગેટ-વે દ્વારાCREDIT CARD/ATM CARD/NET BANKING થી પરીક્ષા ફી ભરી શકાશે.

Step 2: ઓનલાઈન ફી જમા કરાવવા માટે“PRINT APPLICATION” પર Click કરવું અને વિગતો ભરવી. ત્યારબાદ ONLINE PAYMENT ઉપર ક્લીક કરવું. ત્યારબાદ આપેલ વિકલ્પોમાં NET BANKINGE અથવા Other Payment Mode ના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો અને આગળની વિગતો ભરવી.

Step 3: ફી જમા થયા બાદ આપને આપની ફી જમા થઈ ગઈ છે. તેવુ SCREEN પર લખાયેલું આવશે. અને e-receipt મળશે જેની પ્રિન્ટ કાઢી લેવી. જો પ્રક્રિયામાં કોઈ ખામી હશે.તો SCREEN પર આપની ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે.

Step 3: ઓનલાઈન ફી ભરનારે જો તેના બેંક ખાતામાંથી ફી ની રકમ કપાયા બાદ ૨૪કલાકમાં e-receipt જનરેટ ન થઈ હોય તો તાત્કાલિક રાજય પરીક્ષા બોર્ડને ઈ-મેઈલ થી સંપર્ક કરવાનો રહેશે.

પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ હેલ્પલાઈન નંબર | સંપર્ક નંબર

Technical Help Line : 079 232 56592

Administrative Help Line: (079) 232 48461

(સોમવારથી શુક્રવાર સવારે 11:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી)

Upload Photo & Signature @ sebexam.org

Step1: અહીં ક્લીક કરી, તમારો એપ્લિકેશન નંબર દાખલ કરો.

Step 2: તમારી જન્મ તારીખ દાખલ કરો.

Confirm Application @ sebexam.org

Step1: અહીં ક્લીક કરી, તમારો એપ્લિકેશન નંબર દાખલ કરો.

Step 2: તમારી જન્મ તારીખ દાખલ કરો.

Print Application Form / Challan @ sebexam.org

Step1: અહીં ક્લીક કરી, તમારો એપ્લિકેશન નંબર દાખલ કરો.

Step 2: તમારી જન્મ તારીખ દાખલ કરો.

Print Hall Ticket @ sebexam.org

Step1: અહીં ક્લીક કરી, તમારો એપ્લિકેશન નંબર દાખલ કરો.

Step 2: તમારી જન્મ તારીખ દાખલ કરો.

FAQ’s of Primary Secondary Scholarship Exam

Primary Secondary Scholarship Exam ની છેલ્લી તારીખ કઈ છે?

પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ ની છેલ્લી તારીખ 06 સપ્ટેમ્બર 2022 છે.

પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ ની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ ની સત્તાવાર વેબસાઈટ www.sebexam.org છે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Primary Secondary Scholarship Exam। પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.