પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ અદભુત લાઇટ શો। PSM Light Show

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ અદભુત લાઇટ શો : PSM Light Show અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની પૂર્ણાહૂતિ થઇ હતી. 14 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી 2023 દરમિયાન એક મહિના સુધી સતત ચાલેલા આ ભવ્ય મહોત્સવમા લાખો લોકોએ મુલાકાત લીધી હતી અને દિવ્યતા અનુભવી હતી.

PSM Light Show : આ જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે અમદાવાદના રિંગ રોડ પર ઓગણજ-ભાડજ નજીક 600 એકરની વિશાળ ભૂમિ પર પ્રમુખસ્વામી મહારાજ નગર ઉભું કરવામાં આવ્યું હતું.

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ

અમદાવાદમાં યોજાયેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં લાખો લોકો મુલાકાત લીધી હતી. 600 એકરના વિશાળ વિસ્તારમાં આકાર પામેલા પ્રમુખ્સ્વામી નગર આધ્યાત્મિક સ્થળની મુલાકાત માટે લોકોમાં એવો અનેરો ઉત્સાહ હતો કે પગ મૂકવાની જગ્યા નથી રહેતી.

છતાં પણ અહીંના અદભુત આયોજનમાં જરા પણ ઉણપ જોવા નથી મળી. પ્રમુખસ્વામી નગરનુ ભવ્ય પ્રવેશદ્વાર, બાળનગરી, PSM Light Show, પ્રમુખસ્વામી મહારાજના જીવન સાથે જોડાયેલી વિવિધ વસ્તુ અને પ્રેમવતી પ્રસાદમ્ લોકોને ખૂબ આકર્ષી રહ્યા હતા.

PSM Light Show

15મી જાન્યુઆરીના દિવસે સમારંભના અંતિમ દિવસે મહંતસ્વામી મહારાજે મોરની આકૃતિ વાળા સિંહાસન પર બેસીને હરિભક્તોને દર્શન આપ્યા હતા.

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની વાત કરીએ તો પ્રમુખસ્વામી નગરના કલાત્મક સંતદ્વાર, પ્રમુખસ્વામી મહારાજની જોવાલાયક વિરાટ મૂર્તિ, દિલ્લી અક્ષરધામની પ્રતિકૃતિ, પ્રમુખ જ્યોતિ ઉદ્યાન- ગ્લો ગાર્ડન, લાઇટ અને સાઉન્ડ શો સહિત અનેકવિધ પ્રદર્શનોએ છેલ્લાં એક મહિનાથી લાખો લોકોને અભિભૂત કર્યાં છે.

ઘણા લોકો આ શતાબ્દી મહોત્સવમા જવાની ઇચ્છતા હોવા છતા અમુક કારણોસર જઇ ન શક્યા હોઇ. ત્યારે પ્રમુખ સ્વામી સ્વામી નગરી ના અદભુત લાઇટ અને સાઉન્ડ શો નો વિડીયો BAPS ની ઓફીસીયલ યુ ટ્યુબ ચેનલ પર મૂકવામા આવ્યો છે. 24 મિનિટના આ વિડીયોમા પ્રમુખ સ્વામી નગરીના અદભુત લાઇટ અને સાઉન્ડ શો ની પ્રસ્તુતી જોઇ દિવ્યતા અનુભવશો.

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવને એમુખ્ય વિશેષતા સ્વયંસેવકો અને લોકો દ્વારા જાળવવામા આવેલ સ્વયંશિસ્ત હતા. આ મહોત્સવમા સેવા આપવા માટે માત્ર ગુજરાત અને ભારતમાથી જ નહિ પરંતુ વિદેશથી હરિભક્તો આવ્યા હતા.

PSM 100 મોબાઇલ એપ

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં દેશવિદેશથી આવેલા લાખો હરિભક્તોને કોઈ અગવડ ના પડે તેમજ મુલાકાતીઓને હાલાકી ના પડે એ માટે હવે ટેકનોલોજીની મદદ લેવામા આવી હતી. શતાબ્દી મહોત્સવની તૈયારીઓમાં લાગેલા અનેક સ્વયંસેવકોએ અલગ અલગ પ્રકારની સેવા આપી હતી.

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ અદભુત લાઇટ શો

અહીંની વ્યવસ્થા સચવાય એ માટે PSM 100 નામની એપ્લિકેશન બનાવી પ્લે સ્ટોર પર મૂકવામા આવી હતી. ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ એવી આ એપ્લિકેશન મારફત પ્રચાર-પ્રસાર જ નહીં, પણ પરિવહન પણ કંટ્રોલ કરવામા આવ્યો હતો. શતાબ્દી મહોત્સવની મુલાકાતે આવનારની મદદ કરવાના ઉદ્દેશ સાથે ખાસ ડિઝાઈન કરેલી આ એપ્લિકેશન 24×7 યુઝર્સને મદદરૂપ બની હતી.

આ અદભુત PSM લાઇટ અને સાઉંડ શો જુઓ અને ટેકનોલોજીની કમાલ. પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ મા દેશ વિદેશમાથી 1 મહિનામા લાખો લોકોએ મુલાકાત લઇ ધન્યતા અનુભવી હતી. અને 1 મહિના દરમિયાન હજારો સ્વયંસેવકોએ સેવા આપી હતી. અને લોકોમા પણ ખૂબ જ સ્વયંશિસ્ત જોવા મળ્યુ હતુ. ત્યારે દેશ વિદેશમાથી આવેલા લાખો હરિભક્તો ખૂબ જ ધન્યતા અનુભવતા હતા.

Important Link

વધુ માહતી માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો,Gujjuonline

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના, ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીને મળશે 25000 સ્કોલરશીપ

TET-2 રીઝલ્ટ જાહેર, અહીંથી ચેક કરો તમારું પરિણામ…

Jio વર્ક ફ્રોમ હોમ

ગુજરાતની જનતાને રાહત, ખાદ્ય તેલના ભાવમાં ધટાડો

ગુજરાતમાં ગરમીના બોલશે ભુક્કા

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ અદભુત લાઇટ શો સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.