RBI made the announcement

ગ્રાહકો લોકરમાં નહી રાખી શકે આ વસ્તુઓ, RBI એ કરી જાહેરાત

ગ્રાહકો લોકરમાં નહી રાખી શકે આ વસ્તુઓ : તાજેતરમાં લાગુ કરાયેલા નિયમો હેઠળ, ગ્રાહકો હવે તેમની લોકરની ચાવીના કોઈપણ દુરુપયોગ માટે સંપૂર્ણપણે જવાબદાર છે. આમ, આવા સંજોગોમાં બેંકને જવાબદાર ઠેરવી શકાતી નથી, બોજ ફક્ત ગ્રાહક પર જ જાય છે.

Leave a Comment