Recruitment by Rajkot District Health Department

રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ભરતી, છેલ્લી તારીખ : 18-08-2023

રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ભરતી : ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી રાજકોટ દ્વારા અખબારમાં વિવિધ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. DHS શહેરી સ્તરે શહેરી આરોગ્ય કેન્દ્રો અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ખાલી જગ્યાઓ ભરવા જઈ રહ્યું છે. 

Leave a Comment