Please wait...
Video is loading
▶️

Recruitment in Assam Rifles

આસામ રાઇફલ્સમાં ભરતી, છેલ્લી તારીખ : 30-07-2023

આસામ રાઇફલ્સમાં ભરતી @ assamrifles.gov.in : ડાયરેક્ટર જનરલ આસામ રાઇફલ્સની ઓફિસ, શિલોંગ કેન્દ્ર સરકારની નોકરીએ આસામ રાઇફલ્સમાં સ્પોર્ટ્સ ક્વોટા સામે 81 રાઇફલમેન/રાઇફલ વુમન (જનરલ ડ્યુટી) પોસ્ટ્સ પર ભરતી બહાર પાડી છે. તમે ઓનલાઈન અરજી કરી શકો છો.

Leave a Comment