Recruitment in Coal India Limited (1)

10 પાસ માટે કોલ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી, છેલ્લી તારીખ : 31-08-2023

કોલ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી @ www.nclcil.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સરકારી કંપનીમાં 10 પાસ માટે 335+ જગ્યાઓ પર ભરતી જાહેર થઈ ગઈ છે.

Leave a Comment