કોચીન શિપયાર્ડ લિમિટેડમાં ભરતી, છેલ્લી તારીખ : 28-07-2023

કોચીન શિપયાર્ડ લિમિટેડમાં ભરતી @ cochinshipyard.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે આઈટીઆઈ પાસ માટે 300+ જગ્યાઓ પર નોકરી મેળવવાની તક આવી ગઈ છે.

તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

કોચીન શિપયાર્ડ લિમિટેડમાં ભરતી 2023

સંસ્થાનું નામ કોચીન શિપયાર્ડ લિમિટેડ
પોસ્ટનું નામ વિવિધ
નોકરીનું સ્થળ ભારત
નોટિફિકેશનની તારીખ 14 મે 2023
અરજી કરવાની શરૂઆતની તારીખ 14 મે 2023
અરજી કરવાની છેલ્લી તારીખ 28 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ cochinshipyard.in

કોચીન શિપયાર્ડ લિમિટેડમાં ભરતી માટે મહત્વની તારીખ

મિત્રો આ ભરતીની નોટિફિકેશન કોચીન શિપયાર્ડ લિમિટેડ ઘ્વારા 14 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાતની તારીખ 14 મે 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 28 જુલાઈ 2023 છે.

કોચીન શિપયાર્ડ લિમિટેડમાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા શીટ મેટલ વર્કર, વેલ્ડર, ફીટર, ડીઝલ મેકેનિક, મોટર વિહિકલ મેકેનિક, પ્લમ્બર, પેઈન્ટર, ઈલેક્ટ્રીશિયન, ઇલેક્ટ્રોનિક મેકેનિક, ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક તથા શિપવ્રેઈટ વૂડની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

કોચીન શિપયાર્ડ લિમિટેડમાં ભરતી માટે કુલ ખાલી જગ્યા

કોચીન શિપયાર્ડ લિમિટેડની આ ભરતીમાં કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ ખાલી જગ્યાની સંખ્યા
શીટ મેટલ વર્કર 21
વેલ્ડર 34
ફીટર 88
ડીઝલ મેકેનિક 19
મોટર વિહિકલ મેકેનિક 5
પ્લમ્બર 21
પેઈન્ટર 12
ઈલેક્ટ્રીશિયન 42
ઇલેક્ટ્રોનિક મેકેનિક 19
ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક 34
શિપવ્રેઈટ વૂડ 5
કુલ ખાલી જગ્યા 300

કોચીન શિપયાર્ડ લિમિટેડમાં ભરતી માટે પગારધોરણ

કોચીન શિપયાર્ડ લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈએ શકો છો.

વર્ષ માસિક પગારધોરણ ઓવરટાઈમ વળતર
પ્રથમ વર્ષ રૂપિયા 23,300 રૂપિયા 4,900
બીજું વર્ષ રૂપિયા 24,400 રૂપિયા 5,000
ત્રીજું વર્ષ રૂપિયા 24,800 રૂપિયા 5,100

કોચીન શિપયાર્ડ લિમિટેડમાં ભરતી માટે લાયકાત

મિત્રો, CSLની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે 10 પાસ તથા જે તે ટ્રેડમાં ITI પૂર્ણ કરેલું હોવું જરૂરી છે. તથા અન્ય લાયકાત સંબંધી તમામ માહિતી તમે નીચે આપેલ જાહેરાતમાં વિસ્તારપૂર્વક જોઈ શકો છો.

કોચીન શિપયાર્ડ લિમિટેડમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

કોચીન શિપયાર્ડ લિમિટેડની આ ભરતીમાં નોકરી મેળવવા માટે તમારે ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ ઓનલાઇન પરીક્ષા તથા ત્યારબાદ પ્રેક્ટિકલ પરીક્ષા પાસ કરવાની રહેશે.

કોચીન શિપયાર્ડ લિમિટેડમાં ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • એલ.સી (લિવિંગ સર્ટિફિકેટ)
  • અભ્યાસની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • અનુભવનું સર્ટિફિકેટ
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

કોચીન શિપયાર્ડ લિમિટેડમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે કોચીન શિપયાર્ડ લિમિટેડની આ ભરતીમાં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ @ cochinshipyard.in વિઝીટ કરો.
  • હવે “Career” સેકશન માં જાઓ.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.

Important Link

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને જાણો કોચીન શિપયાર્ડ લિમિટેડમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.