કોમર્સ વિભાગમાં ભરતી : વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ભરતી જાહેર કરી GOI વાણિજ્ય વિભાગે વિવિધ પોસ્ટ્સ બહાર પાડી છે. યંગ પ્રોફેશનલ્સ, એસોસિયેટ, કન્સલ્ટન્ટ અને સિનિયર કન્સલ્ટન્ટ સહિત વિવિધ જગ્યાઓની ભરતી. કેન્દ્ર સરકારની નોકરી શોધનારાઓ વાણિજ્ય વિભાગની ભરતી 2023 માટે અરજી કરી શકે છે.