Recruitment in GIDB Gandhinagar

GIDB ગાંધીનગરમાં ભરતી, છેલ્લી તારીખ : 27-06-2023

GIDB ગાંધીનગરમાં ભરતી @ www.gidb.org : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ ગાંધીનગરમાં ભરતી આવી ગઈ છે