GSSSB CCE Recruitment 2024

GSSSB CCE Recruitment 2024

GSSSB CCE Recruitment 2024 : ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ (GSSSB) નવા વર્ષની ભરતીની સૂચના, જુનિયર ક્લાર્ક અને અન્ય 4304 જગ્યાઓ બહાર પાડવામાં આવી, જાણો સંપૂર્ણ વિગતો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોને નવા વર્ષમાં એક સારા સમાચાર મળ્યા છે.