ગુજરાત કેમિકલ્સ લિમિટેડમાં ભરતી, છેલ્લી તારીખ : 03-09-2023

ગુજરાત કેમિકલ્સ લિમિટેડમાં ભરતી @ www.gacl.com : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે.

તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ગુજરાત કેમિકલ્સ લિમિટેડમાં ભરતી

સંસ્થાનું નામ ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ
પોસ્ટનું નામ અલગ અલગ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ વડોદરા/દહેજ, ગુજરાત
નોટિફિકેશનની તારીખ 22 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 22 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 03 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ www.gacl.com

ગુજરાત કેમિકલ્સ લિમિટેડમાં ભરતી માટે મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા ઘ્વારા 22 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 22 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 03 સપ્ટેમ્બર 2023 છે.

ગુજરાત કેમિકલ્સ લિમિટેડમાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા નીચે મુજબની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

જનરલ મેનેજર એડિશનલ જનરલ મેનેજર
ડેપ્યુટી જનરલ મેનેજર સિનિયર મેનેજર
સિનિયર ઓફિસર ઓફિસર
એન્જીનીયર

ગુજરાત કેમિકલ્સ લિમિટેડમાં ભરતી માટે લાયકાત

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

ગુજરાત કેમિકલ્સ લિમિટેડમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી તમામ પોસ્ટ માટે 5 વર્ષના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર GACL ની સત્તાવાર વેબસાઈટ @ www.gacl.com પર અરજી કરી શકે છે.

ગુજરાત કેમિકલ્સ લિમિટેડમાં ભરતી માટે કુલ ખાલી જગ્યા

GACL ની આ ભરતીમાં કુલ કેટલી ખાલી જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.

ગુજરાત કેમિકલ્સ લિમિટેડમાં ભરતી માટે પગારધોરણ

GACL માં ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી. પરંતુ આ એક સરકારી તથા પ્રતિષ્ઠિત સંસ્થા હોવાથી અન્ય પ્રાઇવેટ સંસ્થાઓ કરતા સારો પગાર ચુકવવામાં આવી શકે છે.

ગુજરાત કેમિકલ્સ લિમિટેડમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે GACLની સત્તાવાર વેબસાઈટ @ www.gacl.com પર જઈ Career સેકશન માં જાઓ.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Important Link

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત કેમિકલ્સ લિમિટેડમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujjuonline.in ની મુલાકાત લેવા બગલ આભાર !!

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.