ગુજરાત વિદ્યાપીઠમાં ભરતી @ www.gujaratvidyapith.org : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત વિદ્યાપીઠમાં ચોકીદાર, ડ્રાઈવર, ક્લાર્ક, એન્જીનીયર વગેરે જગ્યાઓ પર સીધી ભરતી આવી ગઈ છે