આરોગ્ય વિભાગ અમદાવાદમાં ભરતી @ ahmedabadcity.gov.in : ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી અમદાવાદે વિવિધ જગ્યાઓ માટે અખબારમાં જાહેરાત પ્રકાશિત કરી છે. DHS આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોગ્રામ હેઠળ અમદાવાદ સબ-હેલ્થ સેન્ટરમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની ખાલી જગ્યાઓ ભરવા જઈ રહ્યું છે.