Recruitment in IB Intelligence Bureau

IB ઈન્ટેલિજન્સ બ્યૂરોમાં ભરતી, છેલ્લી તારીખ : 23-06-2023

IB ઈન્ટેલિજન્સ બ્યૂરોમાં ભરતી @ www.mha.gov.in : કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળના ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) એ 797 જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર્સ (JIO), ગ્રેડ-II (ટેકનિકલ) પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતીની સૂચના અનુસાર જુનિયર ઈન્ટેલિજન્સ ઓફિસરની ભરતી માટેની અરજી પ્રક્રિયા 3જી જૂન 2023થી શરૂ થશે.

Leave a Comment