ઈન્ડિયન નેવીમાં ભરતી, છેલ્લી તારીખ : 15-06-2023

ઈન્ડિયન નેવીમાં ભરતી @ www.joinindiannavy.gov.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ઈન્ડિયન નેવીમાં 1360+ જગ્યાઓ માટે નવી ભરતી જાહેર થઈ ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ઈન્ડિયન નેવીમાં ભરતી

સંસ્થાનું નામ ભારતીય નૌકાદળ
પોસ્ટનું નામ અગ્નિવીર
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ ભારત
નોટિફિકેશનની તારીખ 28 મે 2023
અરજી કરવાની શરૂઆતની તારીખ 29 મે 2023
અરજી કરવાની છેલ્લી તારીખ 15 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ www.joinindiannavy.gov.in

ઈન્ડિયન નેવીમાં ભરતી મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન ઈન્ડિયન નેવી દ્વારા ઘ્વારા 28 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 29 મે 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 15 જૂન 2023 છે.

ઈન્ડિયન નેવીમાં ભરતી પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભારતીય નૌકાદળ દ્વારા અગ્નિવીરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

ઈન્ડિયન નેવીમાં ભરતી કુલ ખાલી જગ્યા

ભારતીય નૌકાદળની આ ભરતીમાં કુલ 1365 જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે જેમાં પુરુષ માટે 1092 તથા મહિલાઓ માટે 273 જગ્યા ખાલી છે.

ઈન્ડિયન નેવીમાં ભરતી પગારધોરણ

ઈન્ડિયન નેવીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં શકો છો. મિત્રો, પગારધોરણની સંપૂર્ણ માહિતી જેવી કે તમને હાથમાં પગાર કેટલો મળશે, અન્ય કપાત કઈ કઈ છે, અંતમાં તમને કેટલા રૂપિયા મળશે જેવી તમામ માહિતી માટે જાહેરાત અવશ્ય જોઈ લેવી.

વર્ષ પગારધોરણ
પ્રથમ વર્ષ રૂપિયા 30,000
બીજું વર્ષ રૂપિયા 33,000
ત્રીજું વર્ષ રૂપિયા 36,500
ચોથું વર્ષ રૂપિયા 40,000

ઈન્ડિયન નેવીમાં ભરતી લાયકાત

ઈન્ડિયન નેવીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી જાહેરાતની લિંકની મદદથી જોઈ શકો છો.

ઈન્ડિયન નેવીમાં ભરતી પસંદગી પ્રક્રિયા

ભારતીય નૌકાદળની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

  • કમ્પ્યુટર આધારિત પરીક્ષા
  • લેખિત પરીક્ષા
  • શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET) તથા શારીરિક માપન કસોટી (PMT)
  • પુરાવાઓની ચકાસણી

ઈન્ડિયન નેવીમાં ભરતી અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે ભારતીય નેવીની ભરતીમાં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ @ agniveernavy.cdac.in પર જઈ રજીસ્ટ્રેશન કરો લો અંતે ત્યારબાદ આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી લો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.

Important Link

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો,Gujjuonline

સરકારી ફોટો લિથો પ્રેસમાં ભરતી, છેલ્લી તારીખ : 10-06-2023

ગુજરાતના 17 જિલ્લામાં ખેતી બેંકમાં ભરતી, છેલ્લી તારીખ : 05-06-2023

પંજાબ નેશનલ બેંકમાં ભરતી, છેલ્લી તારીખ : 11-06-2023

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીમાં ભરતી, છેલ્લી તારીખ : 16-06-2023

IDBI બેંકમાં ભરતી, છેલ્લી તારીખ : 07-06-2023

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ઈન્ડિયન નેવીમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.