Recruitment in Institute of Rural Management

ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટમાં ભરતી, છેલ્લી તારીખ : 15-10-2023

ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટમાં ભરતી @ irma.ac.in : ઇન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ મેનેજમેન્ટ આણંદે રિસર્ચ ફેલો પોસ્ટની ભરતીની સૂચના બહાર પાડી છે. IRMA એ માસ્ટર ડિગ્રી ધારકો પાસેથી ઈમેલ દ્વારા અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ પૃષ્ઠ પર વધુ વિગતો મેળવી શકે છે.

Leave a Comment