Recruitment in Program Management Unit

પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટમાં ભરતી, છેલ્લી તારીખ : 31-08-2023

પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટમાં ભરતી @ ahmedabaddp.gujarat.gov.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે જિલ્લા પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અમદાવાદમાં પરીક્ષા વગર સીધી ભરતીનો મોકો આવી ગયો છે.

Leave a Comment