રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી @ www.rmc.gov.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે રાજકોટ મહાનગરપાલિકામાં આઈટીઆઈ પાસ માટે 738 જગ્યાઓ પર સીધી ભરતી આવી ગઈ છે.