Recruitment in Sarva Shiksha Abhiyan

સર્વ શિક્ષા અભિયાનમાં ભરતી, છેલ્લી તારીખ : 04-09-2023

સર્વ શિક્ષા અભિયાનમાં ભરતી @ gyansahayak.ssgujarat.org : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સર્વ શિક્ષા અભિયાનની ગુજરાતમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર કરી દેવામાં આવી છે.

Leave a Comment