Recruitment in Surat Municipal Corporation

સુરત મહાનગરપાલિકામાં ભરતી, છેલ્લી તારીખ : 18-07-2023

સુરત મહાનગરપાલિકામાં ભરતી www.suratmunicipal.gov.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સુરત મહાનગરપાલિકામાં અલગ અલગ પદો પર બંમ્પર ભરતી જાહેર, કાયમી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

Leave a Comment