ગુજરાતમાં ફરી કોરોનનો રિટર્ન

ગુજરાતમાં ફરી કોરોનનો રિટર્ન : કોરોના વાયરસના કેસમાં ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે કોરોનના કેસો 5000 થી પણ વધુ નોંધાતા આરોગ્ય તંત્ર પણ એલર્ટ માં આવી ગયું છે અને લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે સૌ કોઈ માસ્ક જરૂરથી પહેરે.

ગુજરાતમાં ફરી કોરોનનો રિટર્ન

ગુજરાતમાં ફરી કોરોનનો રિટર્નરિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં ભારતમાં 5,880 જેટલા નવા કોરોનાના કેસો નોંધાયા છે. આમ દેશભરમાં સક્રિય કેસોની સંખ્યા 35,199 પોહચી ગઈ છે.

આના સિવાય છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના લીધે 12 જેટલા લોકોના મોત પણ નિપજ્યા છે. દેશમાં સૌથી વધુ મોત દિલ્હી અને હિમાચલ પ્રદેશમાં નોંધાયા છે. આ વાયરસને લીધે દિલ્હી અને હિમાચલ પ્રદેશમાં 4-4 અને રાજસ્થાન, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર અને ગુજરાતમાં 1-1 નું મૃત્યુ થયું છે.

દેશમાં કોરોનાના કેસોની સંખ્યા ફરી એકવાર ઝડપથી વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ 5335 નવા કેસ નોંધાયા છે.

ગુજરાતમાં ફરી કોરોનનો રિટર્ન

નવી દિલ્હી: ભારતમાં કોરોનાના કેસ દેશમાં કોરોના વાયરસના કેસ ફરી એકવાર ઝડપથી વધવા લાગ્યા છે. આરોગ્ય મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોવિડ 19 ના રેકોર્ડ 5,335 નવા કેસ નોંધાયા છે.

બીજી તરફ જો એક્ટિવ કેસની વાત કરીએ તો તેની સંખ્યા પણ વધીને 25,587 થઈ ગઈ છે. લાંબા સમય બાદ દેશમાં એક જ દિવસમાં 5000થી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે.

છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે પણ કોરોનાના 4435 નવા કેસ નોંધાયા, જેના કારણે સક્રિય કેસોમાં મોટો ઉછાળો આવ્યો. કોરોનાના કેસ વધવાને કારણે ઘણા રાજ્યોની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.

આ પણ વાંચો, WhatsApp દ્વારા પૈસા મોકલવા

દેશ માં કુલ એક્ટિવ કેસ

દેશમાં હાલ કોરોના વાયરસના એક્ટિવ કેસો કુલ 0.08 ટકા જેટલા છે. આ સિવાય કોરોના વાયરસ થી સજા થવાનો દર 98.73 ટકા સુધીનો છે. આરોગ્ય તંત્રની રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં દરમિયાન 3,481 જેટલા દર્દીઓ કોરોના વાયરસ થી સાજા થયા છે. ભારતમાં કોરોનાથી સાજા થયેલાની સંખ્યા 4,41,96,318 છે.

કોરોના વાયરસને લીધે દરરોજ સંક્ર્મણ થતા લોકોનો દર વધીને 6.91 ટકા પર પોહચી ગયો છે.

વધુ માહિતી માટે  અહીં કલીક કરો