Roads and Buildings Department Recruitment

માર્ગ અને મકાન વિભાગ ગુજરાતમાં ભરતી, છેલ્લી તારીખ : 20-10-2023

માર્ગ અને મકાન વિભાગ ગુજરાતમાં ભરતી @ www.rnbgujarat.org : માર્ગ અને મકાન વિભાગ ગુજરાતે અમદાવાદ અને સુરત શાખાઓમાં કાયદા અધિકારીની ખાલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડી છે. rnb gujarat આ જગ્યાઓ પર 11 મહિનાના કરારના આધારે ભરતી કરી રહ્યું છે.

Leave a Comment