Are You Finding for RTE Admission Form Gujarat 2023 । શું તમે RTE એડમિશન ગુજરાત શોઘી રહ્યા છો? તો તમારા માટે RTE એડમિશન માટે આ વેબસાઈટ rte.orpgujarat.com પર ફોર્મ ભરવાની પુરી જાણકારી લાવ્યા છીએ. શું તમે તમારા બાળકોને ફ્રી માં ભણાવવા માંગો છો? તો અહીંથી ફોર્મ ભરો.
RTE Admission Gujarat : આજે આ લેખ હેઠળ, અમે દરેકને વર્ષ 2023 ના RTE Gujarat પ્રવેશના અધિકાર વિશેની મહત્વપૂર્ણ વિગતો શેર કરીશું. આ લેખમાં, ફોર્મ ભરવાનું ક્યારે ચાલુ થવાનું છે અને છેલ્લી તારીખ શું છે અને સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા શેર કરીશું, જેના દ્વારા તમે ગુજરાતમાં પ્રવેશ ફોર્મ ભરી શકો છો. ઉપરાંત, અમે પાત્રતાના માપદંડ અને પ્રવેશ 2023 ની મહત્વપૂર્ણ તારીખ વિશે મહત્વપૂર્ણ વિગતો શેર કરીશું.
RTE એડમિશન ગુજરાત : RTE admission 2023-24 gujarat | RTE admission 2023-24 age limit |RTE admission 2023-24 documents | RTE admission 2023-24 gujarat date | RTE second round date 2023-24 | RTE form last date 2023-24 | RTE admission 2023-24 gujarat age limit | RTE gujarat 2023-24 documents
RTE Gujarat Admission 2023-24 Registration, Online Apply | RTE Admission Form Gujarat 2023 | mafat abhyas Online Apply | Gujarat RTE aducation | right to education Online Apply | free education Gujarat
Gujarat RTE Admission શું છે ?
RTE Full Form “Right to Education” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “શિક્ષણનો અધિકાર” થાય છે. આ આપણા સંવિધાનનો એક અધિનિયમ છે જેનું પૂરું નામ Right of Children to Free and Compulsory Education Act, 2009 છે. આ અધિનિયમ 1 એપ્રિલ 2010 થી લાગુ કરવામાં આવ્યો હતો.
ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એકટ -૨૦૦૯ ની કલમ ૧૨ ( ૧ ) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં રપ % મુજબ વિનામૂલ્ય ધોરણ -1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે .
યોજના નું નામ | RTE Admission Form Gujarat 2023-24 |
સહાય | આ એડમીશન અંતર્ગત બાળકોને દર વર્ષે સ્કૂલ બેગ, યુનિફોર્મ, બુટ, પુસ્તકો અને શાળા એ જવા માટે બસ જેવા તમામ ખર્ચ માટે બાળકો નાં બેંક નાં ખાતા મા રુ 3,000/- આપવામાં આવે છે. અને પ્રાઈવેટ સ્કુલ માં મફત મા શિક્ષણ આપવામાં આવે છે. |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | જે બાળકો નાં પરિવાર આર્થિક રીતે નબળા હોઈ અને તેઓ નાં બાળકો સારા માં સારી શાળા માં અભ્યાસ કરવા ઈચ્છતા હોય તેમને સારું શિક્ષણ આપવાના હેતુ થી. |
લાભાર્થી | ગુજરાત રાજ્ય નાં આર્થિક અને પછાત સમાજ ના તમામ બાળકો જેનું લીસ્ટ નીચે આપેલ છે. |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | Toll-free Number :- 079-41057851 |
અરજી કયાં કરવી ? | અહીંયા ક્લિક કરો |
Benefits For RTE Admission Gujarat । RTE એડમિશન ગુજરાત
આ યોજના અંતર્ગત દેશ માં તમામ બાળકો ને ફ્રી માં અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણ બાળકો નો અધિકાર છે. આ Act અંતર્ગત ગુજરાત રાજ્ય ની તમામ પ્રાઈવેટ પ્રાઈમરી સ્કૂલ માં ધોરણ 1 થી 8 માટે કુલ બેઠકો ની 25% બેઠક અનામત રાખી ને બાળકો ને Admission આપવામાં આવે છે.
જેમાં પ્રાઈવેટ સ્કૂલ ની ફી ભરવાની હોતી નથી ને બાળકોને મફત મા જ Admission આપવામાં આવે છે.જેમાં બાળકોને દર વર્ષે સ્કૂલ બેગ, યુનિફોર્મ, બુટ, પુસ્તકો અને શાળા એ જવા માટે બસ જેવા તમામ ખર્ચ માટે બાળકો નાં બેંક નાં ખાતા મા રુ 3,000/- આપવામાં આવે છે.
RTE Gujarat Admission Objective । RTE એડમિશન ગુજરાત
RTE યોજનાનો મુખ્ય હેતુ એ ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓને મફતમાં શિક્ષણ આપવાનો છે. આ યોજના હેઠળ ગુજરાત રાજ્યની ખાનગી શાળાઓમાં આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે એક ખોટા રાખવામાં આવશે.
જેથી દરેક વિદ્યાર્થીઓ તેમની આર્થિક પરિસ્થિતિ હોવા છતાં તેમને શિક્ષણ મેળવી શકે આ યોજનાએ આર્થિક રીતે નબળા વર્ગોમાં સાક્ષરતાનો દર સુધારો કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
સાથે સાથે આ યોજનાના કારણે વિદ્યાર્થીઓના જીવન ધોરણમાં સુધારો થશે અને તે સિવાય વિદ્યાર્થીઓ સ્વનિર્ભર બનશે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓ અને સારામાં સારું શિક્ષણ પ્રદાન કરવા માટેની ભૂમિકા ભજવવામાં આવશે જે વિદ્યાર્થીઓને વધુ સારી રોજગાર મેળવવામાં મદદ કરે.
Eligibility Criteria for RTE Admission । RTE એડમિશન ગુજરાત
આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્ય મા વસતા નીચે મુજબ નાં બાળકો ને RTE Act હેઠળ ફ્રી માં એડમીશન આપવામાં આવશે.
- બાળકો ગુજરાત રાજ્ય ના વતની હોઈ તેમને લાભ મળશે.
- અનુસૂચિત જાતિ વર્ગ નાં બાળકો ને લાભ મળશે.
- અનુસૂચિત જનજાતિ વર્ગ ના બાળકો ને લાભ મળશે.
- સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ નાં બાળકો ને લાભ મળશે.
- અનાથ બાળકો ને લાભ મળશે.
- જે માતાપિતા ના સંતાનો માં ફક્ત એકજ દીકરી હોઈ તેવી દીકરી ને લાભ મળશે.
- બાળ ગૃહ નાં તમામ બાળકો ને લાભ મળશે.
- ગુજરાત સરકાર ની આંગણવાડીઓ માં અભ્યાસ કરતા બાળકો ને લાભ મળશે.
- સંભાળ અને સંરક્ષણ ની જરૂરિયાત વાળા બાળકો ને લાભ મળશે.
- જે પરિવારો BPL માં આવે છે અને તેમનો BPL નો સ્કોર 0 થી 20 ની વચ્ચે હોઈ તેવા બાળકો ને લાભ મળશે.
- પોલીસ,લશ્કર કે અર્ધ લશ્કરી દળો માં સહિદ થયેલા વ્યક્તિઓ નાં બાળકો ને લાભ મળશે.
- માનસિક અસ્વસ્થ બાળકો અને સેલેબ્રલ પાલ્સી વાળા બાળકોને લાભ મળશે.
- ART ( એન્ટી રેટ્રોવાઈરલ થેરાપી) લેતા તમામ બાળકો ને લાભ મળશે.
RTE એડમિશન ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજ
- વિદ્યાર્થીનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
- વિદ્યાર્થીનું આધાર કાર્ડ
- માતા-પિતાનું આધાર કાર્ડ અને અન્ય ID
- વિદ્યાર્થી જન્મ પ્રમાણપત્ર
- એક સરનામાનો પુરાવો
- શાળા પ્રવેશ રસીદ
- કૌટુંબિક આવકનું પ્રમાણપત્ર
- સ્વ-પ્રમાણિત દસ્તાવેજ
- બેંક પાસબુકની નકલ
- BPL રેશન કાર્ડ વગેરે.
આ પણ વાંચો, ઓનલાઇન આવક નો દાખલો મેળવો
Documents Required to Fill RTE Admission Form । RTE ગુજરાત પ્રવેશ
આ યોજના માં અરજી કરવા માટે બાળકો અને વાલીઓ ને નીચે મુજબ ના ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહેશે.
- બાળક ના જન્મ નું પ્રમાણપત્ર.
- બાળક નું આધાર કાર્ડ.
- વાલી નું જાતિ નું પ્રમાણપત્ર.
- બાળક નું રહેઠાણ અંગેનો પુરાવો. (રેશનિંગ કાર્ડ, લાઈટ બીલ)
- વાલીનો આવકનો દાખલો.
- બાળક ના વાલીનું આધાર કાર્ડ.
- બાળક પાસપોર્ટ સાઇઝના બે ફોટા.
- વાલી અથવા બાળકના બેંક ખાતાની પાસબુકની નકલ.
- માનસિક અસ્વસ્થ બાળકો અને સેલેબ્રલ પાલ્સી વાળા બાળકો અને ART( એન્ટી રેટ્રોવાઈરલ થેરાપી) લેતા તમામ બાળકો ને સિવિલ સર્જન નું પ્રમાણપત્ર.
- બાળ ગૃહ નાં તમામ બાળકો અને સંભાળ અને સંરક્ષણ ની જરૂરિયાત વાળા બાળકો ને Child Welfare Committee નું CWC પ્રમાણપત્ર.
- જે માતાપિતા ના સંતાનો માં ફક્ત એકજ દીકરી હોઈ તેવી દીકરી માટે સબંધિત કચેરી પાસે થી Single Girl Child નું પ્રમાણપત્ર.

RTE એડમિશન ગુજરાત અંતર્ગત ક્યાં બાળકો ને પ્રાથમિકતા આપવામાં આવે છે.
- અનાથ આશ્રમ નાં બાળકો.
- સાર સંભાળ વાળા બાળકો.
- બાલગૃહ ખાતા નાં બાળકો.
- બાળ મજૂરી કરતા તમામ બાળકો
- સેલેબ્રલ પાલ્સી, માનસિક અસ્થિર બાળકો, વિકલાંગ અને દિવ્યાંગ બાળકો.
- ART ( એન્ટી રેટ્રોવાઈરલ થેરાપી) લેતા તમામ બાળકો.
- પોલીસ,લશ્કર કે અર્ધ લશ્કરી દળો માં સહિદ થયેલા વ્યક્તિઓ નાં બાળકો.
- જે માતાપિતા ના સંતાનો માં ફક્ત એકજ દીકરી હોઈ તેવી દીકરીઓ.
- ગુજરાત સરકાર ની આંગણવાડીઓ માં અભ્યાસ કરતા બાળકો.
- જે પરિવારો BPL માં આવે છે અને તેમનો BPL નો સ્કોર 0 થી 20 ની વચ્ચે હોઈ તેવા બાળકો.
- અનુસૂચિત જાતિ વર્ગ નાં બાળકો અને અનુસૂચિત જનજાતિ વર્ગ ના બાળકો.
- સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ નાં બાળકો.
- સામાન્ય કેટેગરી માં આવતા બાળકો.
Eligibility to get RTE Gujarat Admission
- બાળકની વય મર્યાદા 1 જૂનના રોજ 5 થી 7 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
- અનાથ, સંભાળ અને સંરક્ષણની જરૂરિયારવાળું બાળકોને પ્રવેશ મળશે.
- બાળ મજૂર, દિવ્યાંગ તેમજ એચ.આઈ.વી ગ્રસ્ત બાળકોને મળવાપાત્ર થશે.
- ફરજ પર શહિદ થયેલ લશ્કરી/અર્ધ લશ્કરી/ પોલીસદળના જવાનના બાળકોને
- જેમને સંતાનમાં એકમાત્ર દિકરી હોય તેવી દિકરીઓને RTE હેઠળ પ્રવેશ મળશે.
- સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને મળવાપાત્ર થાય
- BPL કુટુંબના બાળકોને પ્રવેશ મળશે.
- SC/ST કેટેગરીના બાળકો આર.ટી.ઈ હેઠળ એડમિશન મળશે.
- સામાજિક, શૈક્ષણિક પછાત વર્ગ/ અન્ય પછાત વર્ગ/ વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોને
- જનરલ કેટેગરી/ બિન અનામત વર્ગના બાળકો RTE હેઠળ પ્રવેશ મળશે.
Download RTE Gujarat Admission Form । RTE ગુજરાત પ્રવેશ 2023
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી RTE યોજનામાં અરજી કરવા માટેનું ફોર્મ ભરવા માટે તમારે નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરી ના ફોર્મ ભરી શકો છો.
- સૌપ્રથમ તમારે RTE ગુજરાતના અરજી ફોર્મ પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
- સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા એપ્લીકેશન ફોર્મ સફળતાપૂર્વક ડાઉનલોડ થયા બાદ તમારે પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે.
- ઉપર જણાવેલ દસ્તાવેજો તેમની સાથે જોડવાના રહેશે. ત્યારબાદ તમારી પસંદગીની શાળામાં અરજી ફોર્મ સબમિટ કરો.
RTE Admission Gujarat Income Limit । RTE પ્રવેશ ગુજરાત આવક મર્યાદા
આ યોજના માટે બાળકોના પરિવારની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરેલ છે જે નીચે મુજબ ની વાર્ષિક આવક મર્યાદા હોય છે.
ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા 1,20,000/- રૂપિયા હોવી જરૂરી છે. અને શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા 1,50,000/- રૂપિયા હોવી જરૂરી છે.
Check the admission process from here
- પ્રથમ પગલું આરટીઇ ગુજરાતની સત્તાવાર વેબસાઇટ https://rte.orpgujarat.com/ પર જોવાનું છે. વેબસાઈટના હોમ પેજ પર, તમે RTE એડમિશન 2023-24 નોટિફિકેશન અને ઓનલાઈન રજીસ્ટ્રેશન લિંક જોઈ શકો છો. આગલા પગલા પર આગળ વધવા માટે લિંક પર ક્લિક કરો.
- ઓનલાઈન નોંધણી કરો
- એકવાર તમે RTE પ્રવેશ 2023-24 લિંક પર ક્લિક કરો, પછી તમને નવા વેબ પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે. આ પૃષ્ઠ પર, તમને ‘નોંધણી કરો’ બટન મળશે. નોંધણી પ્રક્રિયા શરૂ કરવા માટે આ બટન પર ક્લિક કરો.
- ઑનલાઇન નોંધણી ફોર્મ ભરો
- ‘રજીસ્ટર’ બટન પર ક્લિક કર્યા પછી, એક ઓનલાઈન નોંધણી ફોર્મ દેખાશે. તમારે તમામ જરૂરી માહિતી જેમ કે વિદ્યાર્થીનું નામ, જન્મ તારીખ, સરનામું, માતાપિતાનું નામ અને સંપર્ક વિગતો ભરવાની જરૂર છે. તમારે તમામ જરૂરી દસ્તાવેજો પણ અપલોડ કરવાની જરૂર છે જેમ કે વિદ્યાર્થીનો પાસપોર્ટ-સાઇઝનો ફોટોગ્રાફ, આધાર કાર્ડ, જન્મ પ્રમાણપત્ર, માતા-પિતાનું આધાર કાર્ડ, સરનામાનો પુરાવો, શાળા પ્રવેશ રસીદ, કુટુંબ આવકનું પ્રમાણપત્ર, બેંક પાસબુકની નકલ, BPL રેશન કાર્ડ, અને સ્વ- પ્રમાણિત દસ્તાવેજો.
- દાખલ કરેલી વિગતો અને દસ્તાવેજો ચકાસો
- ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભર્યા પછી અને તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા પછી, કોઈપણ વિસંગતતાઓને ટાળવા માટે તમામ દાખલ કરેલી વિગતો અને દસ્તાવેજોની કાળજીપૂર્વક ચકાસણી કરો. એકવાર તમે બધું ચકાસ્યા પછી, નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ‘સબમિટ’ બટન પર ક્લિક કરો.
- એપ્લિકેશન ફોર્મ સાચવો
- એપ્લિકેશન ફોર્મ સફળતાપૂર્વક સબમિટ કર્યા પછી, ભવિષ્યના સંદર્ભ માટે એપ્લિકેશન ફોર્મની એક નકલ સાચવો.\
RTE એડમીશન અગત્યની તારીખ
સૂચના પ્રકાશન તારીખ | માર્ચ 2023નું બીજું અઠવાડિયું |
પ્રવેશ અરજીની શરૂઆતની તારીખ | 30 માર્ચ 2023 |
પ્રવેશ અરજીની છેલ્લી તારીખ | 11 એપ્રિલ 2023 |
અરજી ચકાસણી તારીખ | એપ્રિલ 2023 |
અપડેટ અથવા દસ્તાવેજોની ચકાસણીની તારીખ | એપ્રિલ 2023 |
અપડેટ અથવા દસ્તાવેજોની ચકાસણીની તારીખ | એપ્રિલ 2023 |
નકારેલ ચકાસણી સૂચિ તારીખ | એપ્રિલ 2023 |
ડિસ્ટ્રિક્ટ સર્ટિફિકેટ અને નકારવામાં આવેલા ફોર્મ માટે દસ્તાવેજો સબમિશન | એપ્રિલ 2023 |
1લી રાઉન્ડ ડેટ માટે પસંદ કરેલ ઉમેદવારોની યાદી | એપ્રિલ 2023 |
2જી રાઉન્ડ ડેટ માટે પસંદ કરેલ ઉમેદવારોની યાદી | મે 2023 |
ત્રીજા રાઉન્ડમાં પ્રવેશની તારીખ | મે 2023 |
RTE Admission Form Helpline Number
આ યોજના માટે આપને કોઇ પણ પ્રકારના પ્રશ્નો મૂંઝવતા હોય તો નીચે આપેલા હેલ્પલાઇન નંબર પર કોલ કરીને આપ વધારે માહિતી મેળવી શકો છો.
Helpline Number:- 079-41057851
કોલ કરવાનો સમય :- સવાર ના 11 થી સાંજ ના 5 સુધી.
Rte Gujarat School List Pdf । RTE ગુજરાત શાળા યાદી Pdf
અહીંયા rte rajkot school list, rte list of schools in ahmedabad, rte surat school list, rte vadodara school list જેવા તમામ શહેર ની RTE Act Admission School નાં નામ અને સરનામા આપેલ છે જે નીચે આપેલ લિંક પર ક્લિક કરીને ને આપ મેળવી શકો છો.
RTE ગુજરાત શાળા યાદી Pdf | અહીં ક્લિક કરો |
Important Link
સતાવાર સાઈટ | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
FAQ’s RTE Admission Gujarat
RTE Admission Gujarat 2023-24 માં કોના માટે ની યોજના છે ?
આ યોજના રાજ્ય નાં તમામ પછાત અને ગરીબ બાળકો માટે છે કે જેઓ પ્રાઈવેટ સ્કુલ ની ફી નથી ભરી શકતા તેવા બાળકો માટે.
RTE Admission Gujarat 2023-24 માં પ્રાઈવેટ સ્કુલ માં પણ એડમીશન મળે છે ?
જીહા, આ યોજના અંતર્ગત બાળકો ને પ્રાઈવેટ સ્કૂલ માં પણ એડમીશન મળે છે.
RTE Admission Gujarat 2023-24 યોજના માં શું શું લાભ મળે છે ?
આ યોજના અંતર્ગત બાળકોને દર વર્ષે સ્કૂલ બેગ, યુનિફોર્મ, બુટ, પુસ્તકો અને શાળા એ જવા માટે બસ જેવા તમામ ખર્ચ માટે બાળકો નાં બેંક નાં ખાતા મા રુ 3,000/- આપવામાં આવે છે.
RTE Admission Gujarat 2023-24 યોજના માં અરજી કયાં કરવાની હોઈ છે ?
આ યોજના માટે બાળકો ને એડમીશન લેવા માટે right to education ની સરકારી વેબસાઇટ પર જઇને ઓનલાઈન અરજી કરવાની હોઈ છે.
RTE Admission Gujarat ની છેલ્લી તારીખ કઈ છે ?
RTE Admission Gujarat ની છેલ્લી તારીખ છેલ્લી તારીખ એપ્રિલનું પ્રથમ અઠવાડિયું છે
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને RTE એડમિશન ગુજરાત। RTE Admission Form Gujarat 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
When RTE yojna start???
Hemal