RTE પ્રવેશ પરિણામ જાહેર, જુઓ તમારા બાળક ને કઈ સ્કૂલમાં એડમિશન મળ્યું?

RTE પ્રવેશ પરિણામ જાહેર @ rte.orpgujarat.com : ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ પલ્સરી એજ્યુકેશન એકટ-૨૦૦૯ ની કલમ ૧૨ (૧)ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ મુજબ વિનામૂલ્યે ધોરણ-૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે.

RTE પ્રવેશ પરિણામ જાહેર પ્રવેશપત્ર (Admit Card) ડાઉનલોડ કરવા માટે @ rte.orpgujarat.com પર ક્લિક કરી પ્રિન્ટ મેળવી જે તે શાળામાં તા. 13-05-2023 સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે રૂબરૂ જઈ પ્રવેશ મેળવી લેવો. અન્યથા આપનો આર.ટી.ઈ હેઠળનો પ્રવેશ રદ થશે.

RTE પ્રવેશ પરિણામ જાહેર

RTE હેઠળ પ્રવેશનો પ્રથમ રાઉન્ડ તા. ૦૪/૦૫/૨૦૨૩નાં રોજ બહાર પાડવામાં આવશે. ADMIT CARD (પ્રવેશ પત્ર) ટેબ પર ક્લિક કરી RTE પ્રવેશ પરિણામ જાહેર  એપ્લીકેશન નંબર અને જન્મતારીખ દાખલ કર્યા બાદ પ્રવેશ ફાળવણી થયેલ બાળકનું પ્રવેશ પત્ર (એડમિટ કાર્ડ) ડાઉનલોડ કરી શકાશે.

RTE પ્રવેશ પરિણામ જાહેર ADMIT CARD (પ્રવેશ પત્ર) ની પ્રિન્ટ મેળવી જે તે શાળામાં શાળા સમય દરમિયાન તારીખ ૧૩/૦૫/૨૦૨૩, શનિવાર સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવી લેવો. અન્યથા પ્રવેશ રદ થશે.

RTE Admit Card 2023

RTE પ્રવેશ પરિણામ જાહેર ગુજરાત રાજ્યના શિક્ષણ અધિકાર દ્વારા તમે જે શાળા સૂચિમાં પ્રવેશ મેળવી શકો છો તે તપાસવા માટે, તમારે નીચે આપેલા સરળ પગલાંને અનુસરવાની જરૂર છે :–

  • પ્રથમ, અહીં આપેલ ઓફિશિયલ વેબસાઇટ લિંકની મુલાકાત લો
  • તમે લિંક પર ક્લિક કરશો તમે RTE Gujarat ના સત્તાવાર વેબપેજ પર પહોચશો.
  • હવે Admit Card પર ક્લિક કરો
  • પછી તમારે માહિતી દાખલ કરવી પડશે જેમ કે એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ
  • Result તમારી સ્ક્રીન પર જોવા મળશે

વાલી માટે ખાસ ધ્યાન માં રાખવા જેવી બાબતો

  1. આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા હોમપેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેનાં આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચશો . અને માગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોક્કસાઈપૂર્વક અપલોડ કરશો . ઝાંખા , ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રીજેક્ટ થશે.
  2. રહેઠાણનાં પૂરાવા તરીકે બાળકના પિતાનાં આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ / ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ પૈકી કોઈ એક આધાર હોય તો , રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી . જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર તથા સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાના આધાર સાથેનો માન્ય ગણવામાં આવશે . ( નોટોરાઈઝડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં ) .
  3. પ્રવેશ માટે આપ જે શાળાઓ પસંદ કરવા ઈચ્છતા હોવ તે મુજબની શાળાઓ જ ફોર્મ ભરતી વખતે તમારી પસંદગી મુજબના ક્રમમાં ગોઠવાય તે ખાસ ધ્યાને લેવું .
  4. ફોર્મ સબમિટ કરતા પહેલા ફરીવાર ધ્યાનપૂર્વક સંપૂર્ણ વિગતો જોયા બાદ જ ફોર્મ સબમિટ કરવું . ફોર્મ સબમિટ કર્યા બાદ કોઈ સુધારો થઈ શકશે નહી.
  5. ફોર્મ ભરવા બાબતે માર્ગદર્શનની જરૂર જણાય તો હોમપેજ પર દર્શાવેલ આપના જિલ્લાના હેલ્પલાઈન નંબરનો સંપર્ક કરવો.

Important Link

સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો
RTE પ્રવેશ પરિણામ ચેક કરો અહીં ક્લિક કરો
RTE પ્રવેશ 2023 નોટીફીકેશન અહીં ક્લિક કરો
RTE પ્રવેશ માટેની અરજી લિંક થોડા સમય માં લિંક મુકીશું
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો 

આ પણ વાંચો,Gujjuonline

ધોરણ 10 પરિણામની તારીખ જાહેર

ગુજરાતમાં વાવાઝોડાની સંભાવના

તલાટી પરીક્ષાને લઈને મોટા સમાચાર

પાટીદારોને વીઘા જમીનો છે, પણ પરણવા કન્યા નથી

ધોરણ 10 અને 12 પછી શું કરવું?

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને RTE પ્રવેશ પરિણામ જાહેર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.