સાબર ડેરી ભરતી, છેલ્લી તારીખ 16/09/2022

સાબર ડેરી ભરતી ૨૦૨૨ : સાબર ડેરી હિમત નગર દ્વારા વિવધ પોસ્ટ માટે ભરતી ની જાહેરાત કરવા માં આવી છે. જે પણ લોકો આ ભરતી ભરતી માટે લાયક હોય તે લોકો નીચે આપેલ માહિતી વાચી અરજી કરી સકે છે વધુ માહિતી નીચે દર્શાવેલ છે.

સાબર ડેરી ભરતી ૨૦૨૨

સંસ્થાનું નામ સાબર ડેરી
પોસ્ટ વિવિધ જગ્યાઓ
નોકરીનો પ્રકાર સરકારી નોકરી
નોકરી સ્થળ ગુજરાત / ઇન્ડીયા
અરજી કરવાની છેલ્લી તારીખ 16.09.2022
અધિકૃત સાઈટ www.sabardairy.org

સાબર ડેરી ભરતી પોસ્ટ અને જગ્યા

  • ટ્રેઇ સિનિયર ઓફિસર : 13
  • ટ્રેઈની ટેકનિશિયન 4 : 36
  • ટ્રેઇની ટેકનિશિયન 4 : 5
  • ટ્રેઇની ટેકનીશીયન 4 : 2
  • ટ્રેઇની બોઇલર એટેન્ડર 4 : 1

સાબર ડેરી ભરતી લાયકાત

ટ્રેઇ સિનિયર ઓફિસર : bvsc&ah
ટ્રેઈની ટેકનિશિયન 4 : આઈ ટી આઈ ( ફીટર )
ટ્રેઇની ટેકનિશિયન 4 : આઈ ટી આઈ (ઇલેક્ટ્રીશન )
ટ્રેઇની ટેકનીશીયન 4 : આઈ ટી આઈ ( વેલ્ડર )
ટ્રેઇની બોઇલર એટેન્ડર 4 : ફર્સ્ટ ક્લાસ સેકંડ ક્લાસ બોઇલર એટેન્ડરઅટન્દેર

સાબર ડેરી ભરતી વય મર્યાદા

  • ૧૮ થી 32 વર્ષ

સાબર ડેરી ભરતી મહત્વપૂર્ણ તારીખ

  • અરજી કરવાની છેલ્લી તારીખ : 16.09.2022

સાબર ડેરી ભરતી માટે અરજી કઈ રીતે કરવી ?

ઉપરોકત જગ્યાઓ માટે રસ ધરાવતા અરજદારોએ વધુ વિગતો માટે અમારી વેબસાઈટ www.sabardairy.org ની મુલાકાત લેવી. વેબસાઈટ પરથી અરજીનો નમૂનો મેળવી લઈ અરજીના નમૂના મૂજબ જ પૂરેપૂરી વીગતો જેવી કે જોબ કોડ, જગ્યાનું નામ, અરજદારનું નામ, સરનામું ,ઉંમર,શૈક્ષણિક લાયકાત વિગેરે વિગતો તેમજ જરૂરી પ્રમાણપત્રોની નકલો સાથેની અરજી નીચે સહી કરનારને તારીખ ૧૬-૦૯-૨૦૨૨ સુધીમાં મોકલી આપવી. સંસ્થાની જરૂરીયાત મુજબ સંધના ગુજરાત બહારના એકમોમાં નોકરી કરવા તૈયાર હોય,તેવા જ ઉમેદવારોએ અરજી કરવી. અનુભવના આધારે અનુક્રમ નં.૨ થી ૫ ના ઉમેદવારને વર્ષમાં છુટછાટ આપવામાં આવશે. અરજીઓ મંજૂર-નામંજૂર કરવાનો અધિકાર સંધને અબાધિત રહેશે.

મહત્વની લિંક

સતાવાર જાહેરાત અહી કિલક કરો
HomePage અહી કિલક કરો

FAQ’s । વારંવાર પુછાતા પશ્નો

Q. સાબર ડેરી ભરતીની છેલ્લી તારીખ કઈ છે?

Answer. સાબર ડેરી ભરતીની છેલ્લી તારીખ 16-09-2022 છે.

સાબર ડેરી ભરતીની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

સાબર ડેરી ભરતીની સત્તાવાર વેબસાઈટ: www.sabardairy.org

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને સાબર ડેરી ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

Join Our Whatsapp Group