Sabar Gram Seva Mahavidyalaya Recruitment: સાબર ગ્રામ સેવા મહાવિદ્યાલય ભરતી: સાબર ગ્રામસેવા મહાવિદ્યાલ સોનાસણ દ્વારા શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ માટે ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. સંસ્થા દ્વારા કૂલ 07 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.અરજી કરવાની છેલ્લી તારીખ 19 સપ્ટેમ્બર 2024 ના રોજ 18:10 કલાક સુધીમાં કરી શકાશે.
સાબર ગ્રામ સેવા મહાવિદ્યાલય ભરતી । હાઈલાઈટ
સંસ્થા | સાબર ગ્રામ સેવા મહાવિદ્યાલય, સોનાસણ, સાબરકાંઠા |
પોસ્ટ | શૈક્ષણિક અને બિનશૈક્ષણિક |
જગ્યા | 7 |
એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
વયમર્યાદા | વિવિધ |
જાહેરાત બહાર પડ્યાની તારીખ | 5-09-2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 19-09-2024 |
સત્તાવાર વેબસાઈ | https://www.sabargram.com/ |
આ પણ વાંચો, GMC Recruitment 2024: ગાંધીનગરમાં વિવિધ જગ્યાઓ માટે નોકરીની સુવર્ણ તક, છેલ્લી તારીખ: 13-09-2024
કુલ જગ્યાની વિગત
પોસ્ટ | જગ્યા |
અધ્યાપક(માનવવિદ્યા) | 1 |
અધ્યાપક(બાગાયત) | 1 |
હિસાબનીશ | 1 |
શ્રમ સંયોજક | 1 |
ગ્રંથપાલ | 1 |
જૂનિયર ક્લાર્ક | 1 |
સ્ટોકમેન | 1 |
કૂલ | 7 |
શૈક્ષણિક લાયકાત । Sabar Gram Seva Mahavidyalaya Recruitment
- અધ્યાપક (માનવવિદ્યા) – એમ.એ. 55 ટકા ગુણ, એમ.એસ.સી. 55 ટકા ગુણ(અર્થશાસ્ત્ર-ઇતિહાસ-રાજનીતિ-સમાજશાસ્ત્ર-ગાંધીવિચાર-હોમસાયન્સ-પર્યાવરણશાત્ર)
- અધ્યાપક (બાગાયત) – એમ.એસ.સી (એગ્રી) 55 ટકા, એમ.આર.એસ. 55 ટકા
- હિસાબનીશ – એણ.બી.એ અથવા એમ.સી.એ અથવા એમ.કોમ અથવા એમ.એસ.સી (ગણિતશાસ્ત્ર-આંકડાશાસ્ત્ર) અથવા એમ.એ (આંકડાશાસ્ત્ર) ઉપરાંત શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.
- શ્રમ સંયોજક – બી.આર.એસ. પ્રથમ વર્ગ અથવા બી.એસ.સી એગ્રી પ્રથમ વર્ગ
- ગ્રંથપાલ – સ્થાનક અને બી.લિબ. પ્રથમ વર્ગ, એમ.લિબને પ્રથમ પસંદગી
- જૂનિયર ક્લાર્ક – ધોરણ 12 પાસ તેમજ માન્ય સસ્થામાંથી કમ્પ્યુટરનો કોર્ષ કરેલો હોવો જોઈએ.
- સ્ટોકમેન – બી.આર.એસ. પ્રથમ વર્ગ અથવા સ્ટોકમેન પ્રમાણપત્ર સાથે બી.આર.એસ.
ઉમેદવારો માટે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત
- જગ્યાને અનુરૂપ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયા (5-9-2024)થી દિન -15માં જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે રજી.એ.ડી.થી નીચેના સરનામે મળે તે રીતે અરજી કરવાની રહેશે.
- સરકારના ગ્રામ વિદ્યાપીઠો માટેની આચારસંહિતા તથા એન.ઓ.સીની શરતો અને નિયમોનું નિમણૂંક પામનાર કર્મચારીએ ચૂસ્તપણે પાલન કરવાનું રહશે. લેખિત સંમતિપત્ર આપવાનું રહેશે.
- લેખિત પરીક્ષા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોની યાદી અને રૂપિયા પ્રોસેસ ફી નો ડી.ડી. આચાર્ય, સાબર ગ્રામસેવા મહાવિદ્યાલય, સોનાસણના નામનો જોડવાનો રહેશે.
મહત્વની તારીખ
જાહેરાત બહાર પડ્યાની તારીખ | 5-09-2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 19-09-2024 |
વયમર્યાદા અને પગાર ધોરણ
પોસ્ટ | વયમર્યાદા | પગાર (પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ) |
અધ્યાપક(માનવવિદ્યા) | 37 વર્ષ | ₹38,090 |
અધ્યાપક(બાગાયત) | 37 વર્ષ | ₹38,090 |
હિસાબનીશ | 35 વર્ષ | ₹ 31,340 |
શ્રમ સંયોજક | 35 વર્ષ | ₹ 31,340 |
ગ્રંથપાલ | 35 વર્ષ | ₹ 31,340 |
જૂનિયર ક્લાર્ક | 33 વર્ષ | ₹19,950 |
સ્ટોકમેન | 35 વર્ષ | ₹19,950 |
મહત્વની લિંક
નોટિફિકેશન | અહીં કલીક કરો |
વધુ માહિતી માટે | અહીં કલીક કરો |
અરજી મોકલવાનું સરનામું
- આચાર્ચશ્રી, સાબર ગ્રામસેવા મહાવિદ્યાલય, મુ. સોનાસણ, તા. પ્રાંતિજ, જિલ્લો- સાબરકાંઠા, પીન – 383210
ખાસ નોંધ
- અધ્યાપકની જગ્યાઓ અનામત કક્ષાની હવોાથી અરજી માટે કોઈ ફી નથી.
- બિનશૈક્ષણિકની જગ્યાઓ માટે એક કરતાં વધુ જગ્યાઓ માટે લાયક ઉમેદવારોએ દરેક જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની તથા ફી ભવાની રહેશે.
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
1. સાબર ગ્રામ સેવા મહાવિદ્યાલય ભરતી સત્તાવાર વેબસાઇટ શું છે
જવાબઃ સાબર ગ્રામ સેવા મહાવિદ્યાલય ભરતીની સત્તાવાર વેબસાઇટ https://www.sabargram.com/ છે.
2. સાબર ગ્રામ સેવા મહાવિદ્યાલય ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
જવાબઃ સાબર ગ્રામ સેવા મહાવિદ્યાલય ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 19-09-2024 છે.
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને Sabar Gram Seva Mahavidyalaya Recruitment સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.