સંકટ મોચન સહાય યોજના। Sankat Mochan Sahay Yojana। રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના

Are You Finding for Sankat Mochan Sahay Yojana। શું તમે સંકટ મોચન સહાય યોજના શોધી રહ્યા છો? અહીં તમને જણાવીશું રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના વિશે. સંકટ મોચન સહાય યોજના વિશેની માહિતી તેમજ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાનું વ્યાજદર કેલ્ક્યુલેટર જણાવીશું.

સંકટ મોચન સહાય યોજના નો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના : ગુજરાત સરકાર દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકોની મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ગરીબી રેખા હેઠળ (BPL) જીવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ કુદરતી કે અકસ્માતમાં મૃત્યું થાય અને આ અચાનક આવી પડેલી આફત/મુશ્કેલીવાળી પરિસ્થિતિમાં કુટુંબમાં આર્થિક સહાય આપીને મદદરૂપ થવાના હેતુસર સંકટ મોચન સહાય યોજના કે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે.

Sankat Mochan Sahay Yojana : રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના । સંકટમોચન યોજના 2023। Sankat Mochan Sahay Yojana form pdf । Gujarat Government yojana list 2023 | Sankat Mochan Sahay Yojana Application Form | Sankat Mochan Sahay Yojana Form Gujarat | sje.gujarat.gov.in | નિયામક, સમાજ સુરક્ષા ગુજરાત સરકાર | E-Samaj Kalyan | સંકટમોચન યોજના ફોર્મ pdf | રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના ફોર્મ | Rashtriya Kutumb Sahay Yojana Gujarat

About of  Sankat Mochan Sahay Yojana । રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના

Table of Content

ગુજરાત સરકાર દ્વારા સંકટ મોચન સહાય યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ વ્યક્તિઓને અચાનક  અકસ્માત અથવા કુદરતી રીતે મૃત્યુ પામે તો તેમના પરિવારોને બે હજાર રૂપિયા સુધીની સાહેબ આપવામાં આવ્યા છે.  આ યોજનાનો લાભ લેવા માટે કચેરી અથવા જિલ્લા વિકાસ અધિકારી પર દસ્તાવેજના આવેદન ફોર્મ ભરવાના રહેશે.

આજે હું તમને આ આર્ટીકલ દ્વારા સંકટ મોચન સહાય યોજના માટે જરૂરી બધી જ માહિતી  આપીશ.  આજે હું તમને સંકટ મોચન સહાય યોજના વિશે યોજનાના ઉદ્દેશ્ય,  લાભ, અડધી કોણ કરી શકે છે,  ફોર્મ કઈ રીતે ભરવું,  જરૂરી દસ્તાવેજો  જેવી વગેરે માહિતી તમને આ આર્ટીકલ દ્વારા આપીશ.

Table of Sankat Mochan Sahay Yojana। રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના

યોજનાનું નામ સંકટમોચન કુટુંબ સહાય યોજના
આ યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવેલી છે? ગુજરાત સરકાર દ્વારા
લાભાર્થીઓ ગુજરાત રાજ્યના ગરીબ પરિવારો
મળવાપાત્ર સહાય 20,000 રૂપિયા/-
અરજી કરવાનો પ્રકાર ઓફલાઈન
યોજનાની ઓફિસિયલ વેબસાઈટ https://sje.gujarat.gov.in/
યોજનાને અમલીકરણ તારીખ 15/08/1995

Agenda of Sankat Mochan Sahay Yojana

આપણે બધા જાણીએ છીએ કે જ્યારે પરિવારમાંથી જ મુખ્ય વ્યક્તિનું આકસ્મિક રીતે મૃત્યુ થઈ જાય તો તેના પરિવાર પર એક દુઃખનો પહાડ તૂટી પડે છે.

પરિવારમાં મુખ્ય સ્ત્રોત મૃત્યુ તરફ વળી જતા પરિવાર ભાંગી પડે છે તેથી આ બધી મુશ્કેલીઓ નો સામનો કરવા માટે ગુજરાત સરકાર દ્વારા સંકટ મોચન સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે.

આમ ગુજરાત સરકાર દ્વારા આ વાતને ધ્યાન રાખીને ગરીબ પરિવારો માટે જો કોઇ મુક્તિનું આકસ્મિક અથવા કુદરતી રીતે અચાનક મૃત્યુ થઈ જાય તો તેમના પરિવારોને સહાય આપવામાં આવે છે તે આ યોજનાનું નામ સંકટ મોચન સહાય યોજના (Sankat Mochan Sahay Yojana) તરીકે ઓળખવામાં આવે છે.

Eligibility Criteria for Sankat Mochan Sahay Yojana। રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના

સંકટ મોચન સહાય યોજના નો લાભ લેવા માટે નીચે મુજબ આવેલી બધી જ સ્રોતોનો અમેરિકન થવું જોઈએ તો જ તમે આ  યોજનાનો લાભ લઇ શકો છો.
 • પરિવારના મુખ્ય ભક્તિનું મૃત્યુ થયેલું હોવું જોઈએ.
 • આકાશવાણી તથા કુદરતી રીતે કોઈપણ પ્રકારે મૃત્યુ પામતા  તમે આ સંકટ મોચન સહાય યોજના હેઠળ તમે લાભ  લઈ શકો છો.
 • અરજી કરનાર વ્યક્તિ પાસે બીપીએલ રેશન કાર્ડ હોવું જોઈએ.
 • જે વ્યક્તિ મૃત્યુ પામ્યો એટલે કે મુખ્ય વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય તેમની ઉંમર 18 વર્ષથી લઇને 60 વર્ષની વચ્ચેની હોવી જોઈએ.
 • પરિવારમાં મુખ્ય વ્યક્તિ માં સ્ત્રી અથવા પુરુષ બેમાંથી એકની જ ગણના થશે.
 • સંકટ મોચન સહાય યોજના નો લાભ લેવા માટે મુખ્યમંત્રીને મૃત્યુ પામ્યાના બે વર્ષની અંદર તમે આ યોજનાનો લાભ લઇ શકો છો.
 • અરજી કરનાર વ્યક્તિએ ગુજરાત રાજ્યનો નિવાસી હોવો જોઈએ તે જરૂરી છે.
 • BPL (ગરીબી રેખા) હેઠળ 0 થી 20 નો સ્કોર ધરાવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ (પુરુષ કે સ્ત્રી) નું કુદરતી રીતે કે અકસ્માતમાં મૃત્યુ થાય તો તેવા કુટુંબને સંકટ મોચન સહાય યોજનાનો લાભ મળવાપાત્ર થાય.
 • મૃત્યુ પામનાર સ્ત્રી કે પુરૂષની ઉંમર 18 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી હોવી જોઈએ.
 • સંકટ મોચન સહાય યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ અવસાન થયાના 2 વર્ષમાં અરજી કરવાની રહેશે.

Documents for Sankat Mochan Sahay Yojana। સંકટ મોચન સહાય યોજના

રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળની રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળ નોંધાયેલા (બી.પી.એલ.) લાભાર્થી લાભ મળે છે. જેમની ઉંમર 18 વર્ષથી વધુ હોય અને 60 વર્ષથી ઓછી હોય તેવા મુખ્ય કમાનાર સ્ત્રી/પુરુષનું અવસાન થાય તો આ યોજનાની સહાય મળવાપાત્ર થાય છે. સંકટ મોચન સહાય યોજના યોજનાનો લાભ લેવા માટે Required Document for Gujarat Sankat Mochan Sahay Yojana 2021 નીચે મુજબ આપેલા છે.

1. મુખ્ય કમાનાર (સ્ત્રી/પુરુષ) મરણ દાખલો

2. અરજદારનું (સ્ત્રી/પુરુષ)નું આધારકાર્ડ

3. રહેઠાણ સંબંધિત કોઈપણ એક પુરાવો (ચૂંટણીકાર્ડ/રેશનકાર્ડ વગેરે)

4. લાભાર્થીની બેંક એકાઉન્ટની પાસબુક

5. અરજદાર BPL લાભાર્થી હોવા અંગેનો દાખલો

6. કુંટુબના મુખ્ય કમાનાર વ્યકિતનો જન્મનો દાખલો/ઉંમર અંગેનો દાખલો

સંકટ મોચન સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો

સંકટ મોચન સહાય યોજના માં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજોની લીસ્ટ નીચે મુજબ આપેલી છે:
 •  કુટુંબના મુખ્ય વ્યક્તિના મૃત્યુનું પ્રમાણપત્ર
 •  બીપીએલ કાર્ડ નું પ્રમાણપત્ર
 •  રેશનકાર્ડ
 •  ચૂંટણી કાર્ડ
 •  મૃત્યુ પામેલા વ્યક્તિનું જન્મ પ્રમાણપત્ર/  જન્મ તારીખ નો દાખલો
 •  જો મૃત્યુ પામેલ વ્યક્તિ ની પોલીસ ફરિયાદ થઇ હોય તો પોલીસ સ્ટેશન માટે ની જરૂરી જાણકારી

રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના લાભ કોણ લઇ શકે?

આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સંકટ મોચન સહાય યોજના હેઠળ જો ગરીબ પરિવારમાંથી કોઇ મુખ્ય વ્યક્તિનો આકસ્મિક અથવા કુદરતી રીતે મૃત્યુ પામે તો તેમને ગુજરાત સરકાર દ્વારા 20,000/- ની સહાય ડી.બી.ટી (ડાયરેક્ટ એકાઉન્ટ જમા) રૂપિયા સુધીની સહાય પ્રદાન કરવામાં આવે છે.

આ સહાય દ્વારા તે પરિવારને ઘણી બધી ફાયદો થાય છે.  અને જો આ યોજના હેઠળ  ગરીબ પરિવારની કોઈ પત્ની વિધવા પામે તો તેમને આ વિધવા સહાય યોજના હેઠળ દર મહિને 750/- રૂપિયા મળવાપાત્ર થશે.

સંકટ મોચન સહાય યોજનાની અરજી મંજૂર કરવાની સત્તા કોને છે?

સંકટ મોચન સહાય યોજના અંતર્ગત અરજદારની અરજી મળ્યા બાદ જરૂરી ચકાસણી કર્યા બાદ મંજુર/નામંજુર કરવાની સત્તા જે તે વિસ્તારના મામલતદારશ્રી પાસે છે.

સંકટ મોચન સહાય યોજના માટે અરજી પત્રક ક્યાંથી મળશે?

સંકટ મોચન સહાય યોજના ની અરજી કરવા માટેનું અરજી પુત્ર કે વિનામૂલ્યે નીચે મુજબ આપેલી કચેરી પરથી તમે પ્રાપ્ત કરી શકો.
 • જિલ્લા કલેક્ટર કચેરી.
 • પ્રાન્ત કચેરી.
 • તાલુકા મામલતદાર કચેરી તેમજ જન સેવા કેન્‍દ્ર.
 • ગ્રામ પંચાયત કેન્દ્રના V.E.C કો. ઓપરેટર પાસેથી  તમે Digital Gujarat online Portal પર જઈને તમે ઓનલાઇન અરજી કરી શકીએ છીએ.

Amount of assistance in Sankat Mochan Sahay Yojana । સંકટ મોચન સહાય યોજના

સંકટ મોચન સહાય યોજના એટલે કે Rashtriya Kutumb Sahay Yojana Gujarat યોજના હેઠળ મુખ્ય કમાનારનું મૃત્યુ થતા કુટુંબને એક જ વખત રૂપિયા 20,000/- ની સહાય DBT (ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા સહાય ચૂકવવામાં આવે છે.

Special note for Sankat Mochan yojna । સંકટ મોચન સહાય યોજના

BPL સ્કોર માટેનું પ્રમાણપત્ર જે લાભાર્થીઓ ગ્રામીણ ક્ષેત્રના લાભાર્થીઓ માટે કેન્‍દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયની માર્ગદર્શક અનુસાર સરકાર દ્વારા સામાજિક અને આર્થિક સર્વેક્ષણના આધારે તૈયાર કરવામાં આવેલ BPL (ગરીબી રેખા નીચેની યાદી)માં સમાવેશ થતાં લાભાર્થીઓ અને શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે કેન્‍દ્ર સરકારના અર્બન હાઉસિંગ એન્‍ડ પોવર્ટી એલિવીએશન મંત્રાલય તૈયાર કરેલ યાદીમાં સમાવેશ લાભાર્થીઓ

જે તે વિસ્તારના મામલતદારશ્રી દ્વારા સંકટ મોચન સહાય યોજના (રાષ્ટ્રીય કુટુંબ સહાય) ની અરજી નામંજુર આદેશ કરવામાં આવે તો તેની સામે 60 દિવસમાં તો સંબધિત પ્રાંત અધિકારીશ્રીને અપીલ કરી શકાશે.

સંકટ મોચન સહાય યોજના અંતર્ગત કુદરતી કે અકસ્માતે મૃત્યુ પામનાર કુટુંબને માત્ર એકવાર રૂપિયા. 20000/- (વીસ હજાર)ની સહાય મળવાપાત્ર થાય છે.

સંકટ મોચન સહાય યોજના ફોર્મ

આ યોજનાનો લાભ લેવા માટે ગુજરાત સરકારશ્રી દ્વારા નિયત નમૂનામાંં અરજી ફોર્મ તૈયાર કરેલ છે. આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ફોર્મનો ઉપયોગ કરી શકાય છે.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.